Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

341.

HIV એ AIDS માટે જવાબદાર છે, તે સૌપ્રથમ કોનો નાશ કરે છે ?

  • B-લસિકાકોષો 

  • લસિકાકોષો

  • થ્રોમ્બોસાઈટસ 

  • મદદકર્તા T-લસિકાકોષો 


342.

લોકોમાં ખૂબ જાણીતી સારવાર પદ્ધતિને “DOTS” કયા રોગની સારવાર માટે વપરાય છે ?

  • જાતીય સંક્રમીત રોગો

  • ડાયમેન્શીયા 

  • ધનુર 

  • ક્ષયરોગ 


343.

ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે ?

  • ઊંટાટીયું

  • ગેંગરીન 

  • શેન્જલ્સ 

  • લોક જો 


344.

આફિકાની વસ્તિમાંથી સીકલ – સેલ – એનિમિયા રોગને દૂર કરી શકાયો નથી, કારણ કે ...........

  • તે પ્રચ્છન્ન જનીન દ્વારા નિયંત્રિત છે. 

  • તે ઘાતક રોગ નથી.

  • તે મલેરિયા સામે પ્રતિકારકતા આપે છે. 

  • તે પ્રભાવી જનીન દ્વારા નિયંત્રિત થાય છે. 


Advertisement
345.

ક્રાય – ડુ – શેટ રોગમાં રંગસુત્રની રચનામાં કઈ ઘટના દ્વારા ફેરફાર થાય છે ?

  • સ્થળાંતરણ

  • ત્રુટી 

  • દ્વિકૃતિ 

  • ઉત્ક્રમણ 


346.

AIDS થવાનું મુખ્ય કારણ HIV છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે ?

  • T – 4 લસિકાકણો 

  • T લસિકાકણો

  • બધા લસિકાકણો 

  • સક્રિય B કોષો 


347.

સેવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ

  • તે અસ્થમાનું તીવ્ર સ્વરૂપ છે. 

  • શાકાહારીઓ કરતા બિનશાકાહારીઓને વધુ ઝડપી અસર કરે છે.

  • કોરોના વાઈરસ ને કારણે થાય છે.

  • ન્યુમોકોક્સ ન્યુમોનીને કારણે થાય છે. 


348.

ક્રાય – ડુ – શેટ મનુષ્યમાં શાના કારણે થાય છે ?

  • પાંચમાં રંગસુત્રની ટુંકી ભૂજાનો અર્ધાભાગ ગુમાવવાથી

  • પાંચમાં રંગસુત્રની લાંબી ભૂજાનો અર્ધો ભાગ ગુમાવવાથી 

  • એકવેસમી જોડના રંગસુત્રની ટ્રાયસોમી  

  • XX-અંડકોષ સાથે સામાન્ય Y – રંગસુત્ર દહ્રાવતા શુક્રકોષનું ફલન થવાથી


Advertisement
349.

સીકલ – સેલ – એનિમિયા અને હન્ટિંગન્સ કોરીયા બંને શું હતા ?

  • પ્રસુઢક – સંબધિત રોગ 

  • કોનેજેકોનીશલ

  • વાઈરસજન્ય રોગ 

  • બેક્ટેરિયાજન્ય રોગ 


350.

નીચેના પૈકી મનુષ્યની રોગગ્રસ્ત સ્થિતિ અએ તેની રંગસૂત્રીય અનિયમિતતા પૈકી કઈ જોડ સાચી છે ?

  • ડાઉન સિંડ્રોમ – 44 દૈહિક રંગસુત્રો + XO 

  • ક્લાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ – 44 દૈહિક રંગસુત્ર + XXY

  • રંગઅંધતા – Y રંગસુત્ર 

  • ઈરીથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલીસ – X રંગસુત્ર 


Advertisement