CBSE
નીચેનામાંથી કઈ ઉગ્ર એલર્જિક પ્રતિક્રિયા છે ?
A.I.D.S.
એનાફાયલેટિક
હે ફીવર
અસ્થમા
રોગપ્રતિકારકતાની ખામી શાનાલીધે ઉદ્દભવે છે ?
ADIS વાઈરસ
ખામીયુક્ત અસ્થિ
એન્ટેરોક ફીવર
થાયમસ ગ્રંથિ ખામિયુક્ત હોવી
યુથોનેસિયા ને સૌપ્રથમ કયા દેશમાં કાયદાકીય મંજૂરી મળી ?
નેધરલેન્ડ
ફ્રન્સ
ઈટાલી
સ્વીટઝલેન્ડ
નીચેના પૈકી કયો સમૂહ પ્રતિકારકતા સંબંધી રોગ માટે જવાબદાર છે ?
હિપેટાઈટીસ અને લ્યુકેમીયા
A.I.D.S. અને કોલેરા
S.C.I.D. અને ડિપ્થેરિયા
S.C.I.D. અને A.I.D.S.
એલર્જી સાથે સંકલાયેલ છે ?
IgM
IgE
IgG
IgA
ઈલ્કેપ્ટોન્યુરીયા અને ફીનાઈલકીટોન્યુરિયા જેવા રોગો કયા પ્રકારના છે ?
કોન્જોશીયલ રોગો
એકવાયર્ડ રોગો
ચેપી રોગો
ઉપરોક્ત બધા જ.
સાંધામાં આવેલી સાયનોવિયલ કલા સામેની સ્વરોગ પ્રતિકારક્તા શું કહે છે ?
હાશીમોટા રોગ
મલ્ટીપલ સ્કેલેરોસિસ
રૂમેટોઈડ અર્થરાઈટીસ
I.D.D.M.
હવાજન્ય રોગ કયો છે ?
થેલેસેમીયા
A.I.D.S.
અસ્થમા
જેકોબ સીન્ડ્રોમ
પ્રતિકારકતાની ત્રિટીનું કારણ શું છે ?
વિકૃતિ
પોષણની ખામી
HTVL-||| નો ચેપ
આપેલ બધા જ