CBSE
સિપ્રોફલેકસેસીન દવા કયા રોગમાં બિનસરકારક છે ?
ટાયફોઈડ
ક્ષયરોગ
અછબડા
ન્યુમિનિયા
પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે ?
યરશીનીયા પેસ્ટીસ
લેઈશમાનીયા ડોનોવાની
સાલ્મોનેલા ટાયફીમ્યુરીયમ
ટ્રીચીનેલા સ્પાઈઋઆલીસ
નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી ?
સીફીલીસ – ટ્રીચુરા
નિંગ્ર રોગ – ટ્રિચ્યુરા
ડેન્ગ્યુ તાવ – અરબો વાઈરસ
પ્લેગ – યેરશીનીયા પેસ્ટ્રીસ
ફ્રેંચ પોક્સ (સફીલસ) માટે જવાબદાર કારક કયો છે ?
ટ્રીપોનોમા પેલીડમ
ટ્રીપોનોમા
વેરીસેલા
H.I.V.
મલ્ટી ડ્રગ થેરાપી કયા રોગમાં આપવામં આવે છે ?
લેપ્રસી
ધનુર
ડીપ્થેરિયા
ઉપરોક્ત બધા જ.
ધનુરની અસર શાના પર થાય ચે ?
ફેફસાં
શ્વસનમાર્ગ
અનૈચ્છિક સ્નાયુ
ઐચ્છિક સ્નાયુ
ધનુર કોની સાથે સંકળાયેલ છે ?
કેલાસ્ટીડીયમ
એપીસ્થોટોનસ
રીસસ સારડોનીક્સ
આપેલ બધા જ
સ્કીડ ટેસ્ટ કોની સાથે સંકળાયેલ છે ?
ડીપ્લોકોકસ ન્યુમોની
કોર્ની બેક્ટેરિયમ ડીપ્થેરી
બોડેટેલા પર્ટુ
ક્લેમીડીયા ટ્રોકોમેટીસ
મેન્ટક્સ ટેસ્ટ શાના નિદાન માટે થાય છે ?
ક્ષય રોગ
લેપ્રસી
થાયરોઈડ
ઉપરોક્ત બધા જ
ઝેનોપ્સીલા કીઓટપ્સીસ વાહક દ્વારા કયો રોગ થાય છે ?
યરશીનાઆ પેસ્ટીસ
પ્લેગ
કાળિયો તાવ
આપેલ બધા જ