Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

41.

મેન્ટક્સ ટેસ્ટ શાના નિદાન માટે થાય છે ?

  • ક્ષય રોગ 

  • લેપ્રસી 

  • થાયરોઈડ 

  • ઉપરોક્ત બધા જ


42.

સિપ્રોફલેકસેસીન દવા કયા રોગમાં બિનસરકારક છે ?

  • ટાયફોઈડ

  • ક્ષયરોગ 

  • અછબડા 

  • ન્યુમિનિયા 


43.

પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે ?

  • યરશીનીયા પેસ્ટીસ

  • લેઈશમાનીયા ડોનોવાની

  • સાલ્મોનેલા ટાયફીમ્યુરીયમ 

  • ટ્રીચીનેલા સ્પાઈઋઆલીસ 


44.

સ્કીડ ટેસ્ટ કોની સાથે સંકળાયેલ છે ?

  • ડીપ્લોકોકસ ન્યુમોની 

  • કોર્ની બેક્ટેરિયમ ડીપ્થેરી

  • બોડેટેલા પર્ટુ 

  • ક્લેમીડીયા ટ્રોકોમેટીસ 


Advertisement
45.

ધનુર કોની સાથે સંકળાયેલ છે ?

  • કેલાસ્ટીડીયમ 

  • એપીસ્થોટોનસ 

  • રીસસ સારડોનીક્સ 

  • આપેલ બધા જ


46.

નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી ?

  • સીફીલીસ – ટ્રીચુરા 

  • નિંગ્ર રોગ – ટ્રિચ્યુરા

  • ડેન્ગ્યુ તાવ – અરબો વાઈરસ 

  • પ્લેગ – યેરશીનીયા પેસ્ટ્રીસ


Advertisement
47.

મલ્ટી ડ્રગ થેરાપી કયા રોગમાં આપવામં આવે છે ?

  • લેપ્રસી 

  • ધનુર 

  • ડીપ્થેરિયા 

  • ઉપરોક્ત બધા જ.


A.

લેપ્રસી 


Advertisement
48.

ઝેનોપ્સીલા કીઓટપ્સીસ વાહક દ્વારા કયો રોગ થાય છે ?

  • યરશીનાઆ પેસ્ટીસ 

  • પ્લેગ 

  • કાળિયો તાવ 

  • આપેલ બધા જ


Advertisement
49.

ધનુરની અસર શાના પર થાય ચે ?

  • ફેફસાં 

  • શ્વસનમાર્ગ

  • અનૈચ્છિક સ્નાયુ 

  • ઐચ્છિક સ્નાયુ 


50.

ફ્રેંચ પોક્સ (સફીલસ) માટે જવાબદાર કારક કયો છે ?

  • ટ્રીપોનોમા પેલીડમ

  • ટ્રીપોનોમા 

  • વેરીસેલા 

  • H.I.V. 


Advertisement