Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

101.

વૃદ્ધિને અનુસારીને યોગ્ય ક્રમ દર્શાવો.

  • સ્પોરોઝુઓઈટ → ક્રિપ્ટોસાઈઝોન્ટ → ક્રિપ્ટોમેરોઝુઓઈટ

  • ક્રિપ્ટોમેરોઝુઓઈટ → સ્પોરોઝુઓઈટ → ક્રિપ્ટોસાઈઝોન્ટ 

  • ક્રિપ્ટોસાઈઝોન્ટ → ક્રિપ્ટોમેરોઝુઓઈટ → સ્પેરોઝુઓઈટ 

  • સઈઝોગોની → સ્પોરોઝુઓઈટ → ક્રિપ્ટોસાઈઝોન્ટ 


Advertisement
102.

રિંગ વર્મ માટે કઈ ફૂગ જવાબદાર છે ?

  • એપિડર્મોફાઈટોન 

  • માઈક્રોસ્પોરમ 

  • ટાઈકોફાઈટોન 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
103.

નીચેના લક્ષણો કયા રોગમાં જોવા મળે છે તે જણાવો.

ત્વચા અને અધિચ્છદીય પેશી જાડા થાય છે.
હાથ, પગ, પગના તલિયાં, સ્તન અને વૃષણકોઠળી જેવા ભાગો સૂજી જાય છે.
દીર્ધકાલિન સ્થતિમાં લસિકાવાહિનીઓને બંધ કરે છે.
તેના ચેપથી તાવ આવે છે.

  • ટાઈફોઈડ 

  • ન્યુમોનિયા 

  • મૅલેરિયા 

  • હાથીપગો 


104.

મૅલેરિયાના પરોપજીવીનો ફલિતાંડ ત્રાકાકાર બને તેને ...................... કહે છે.

  • ટ્રોફોઝુઓઈટ 

  • સ્પેરોઓઈટ

  • ઉકાઈનેટ 

  • ઉસીસ્ટ 


Advertisement
105.

ફિલારિઅલ કૃમિ મનુષ્યના શરીરમાં ક્યાં રહે છે ?

  • લસિકાગાંઠ 

  • લસિકાવાહિની 

  • લસિકા કોષ

  • A અને B બંને 


106.

કઈ માછલી મચ્છરોની ઈયરો ખાઈ જાય છે ?

  • હિલ્સા 

  • મેગ્રલ

  • ગેમ્બિસિયાં 

  • કટલા 


107. નીચેનાં લક્ષણો માટે કોણ જવાબદાર છે ?

હાથીપગા રોગ માટે જવાબદાર છે. 
પુખ્તકૃમિ 5 થી 8 વર્ષ જીવે છે. 
તે મનુષ્યની લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે. 
  • પ્લાઝમોડિયમ વાયવેક્સ

  • ફિલારીઅલ કૃમિ 

  • માદા એનોફિલિસ 

  • સાલ્મોનેલા ટાઈફી 


108.

ફિલારીઅલ કૃમિ પુખ્ત નર x મિમી અને માદા y મિમી લાંબા હોય છે ?

  • x = 80, y = 40

  • x = 40, y = 80 

  • x = 40, y = 60 

  • x = 60, y = 40 


Advertisement
109.

ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ?

  • નર એનોફિલિસ

  • ક્યુલેક્સ ફેટિઝન 

  • અનોફિલીસ માદા

  • એડિસ 


110.

નીચેનાં લક્ષણો કયા રોગમાં જોવા મળે છે તે જણાવો.

પહેલા અને ત્રીજા અઠવાડિયાંમાં તીવ્ર તાવ આવે છે.
ત્રીજા અને ચોથા અઠવાડિયાંમાં તાવ ક્રમિક ઘટે.
માથાનોદુઃખાવો થાય.
પકૃત અને બરોળ મોટા થાય.

  • ટાઈફોઈડ 

  • શરદી

  • મૅલેરિયા

  • ન્યુમોનિયા


Advertisement