Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

121.

રિકોમ્બિનન્ટ DNA ટેકનોલૉજી દ્વારા સુક્ષ્મ જીવો રસી બનાવાય છે ?

  • યીસ્ટ અને અમીબા 

  • યીસ્ટ અને યુગ્લિના

  • બૅક્ટેરિયા અને અમીબા 

  • બૅક્ટેરિયા અને યીસ્ટ 


122.

નીચે પૈકી ઍન્ટોબૉડીના પ્રકારો કયા છે ?

  • IgA, IgM, IgE, IgD, IgG

  • IgA, IgH, IgK, IgD, IgE

  • IgA, IgP, IgQ, IgR, IgG

  • IgA, IgB, IgC, IgD, Ig


123.

રસીકરણ વ્યક્તિને રોગોથી રક્ષણ આપે છે, કારણ કે,

  • રક્તકણની સંખ્યા વધારે છે. 

  • શરીરને પાચનમાં મદદ કરે છે.

  • એંટિજનનું સર્જન કરે છે. 

  • એન્ટિબૉડિનું સર્જન કરે છે.


Advertisement
124.

હિપેટાઈટિસ Bની રસી શામાંથી બનાવવામાં આવે છે ?

  • યીસ્ટ

  • બૅક્ટેરિયા 

  • વાઈરસ 

  • લીલ 


A.

યીસ્ટ


Advertisement
Advertisement
125.

આંખના અશ્રુ : દેહશાર્મિક અંતરાય, ત્વચા : .......................

  • કોષીય અંતરાય

  • કોષરસીય અંતરાય 

  • ભૌતિક અંતરાય 

  • દેહધાર્મિક અંતરાય 


126.

કયા ગુણધર્મ પર રસીકરણનો સિદ્ધાંત આધારિત છે ?

  • ભક્ષણ

  • સ્મૃતિ 

  • સ્વજાત 

  • પરખ 


127.

ટિટેનસ થાય ત્યારે શરીરમાં શું દાખલ કરાય છે ?

  • એન્ટિટોક્સિન 

  • ઓક્સિટોસિન

  • એન્ટિજન 

  • એન્ટિઓક્સિડન્ટ 


128.

એન્ટિબૉડિને H2L2 ને કઈ રીતે દર્શાવાય છે ?

  • તેમાં બે નાની ટૂંકી શૃંખલાઓ અને બે નાની ભારે શૃંખલાઓ હોય છે. 

  • તેમાં બે નાની લાંબી શૃંખલાઓ અને બે લાંબી ભારે શૃંખલાઓ હોય છે.

  • તેમાં બે નાની હળવી શૃંખલાઓ (L) અને બે ટુંકી ભારે (H) શૃન્ખલાઓ હોય છે. 

  • તેમાં બે નાની હળવી શૃંખલાઓ (L) અને બે લાંબી ભારે શૃંખલાઓ (H) હોય છે. 


Advertisement
129.

નવજાતશિશુંના જન્મ બાદ શરૂઆતના તબક્કામાં માતાના દૂધમાંથી બાળકને મળતું એન્ટિબોડિયુક્ત દ્રવ્ય કયું છે ?

  • ક્લોસ્ટ્રીડિયમ 

  • કેલ્સિસ્ટેરોલ

  • કોલોસ્ટ્રોમ 

  • કોલેસ્ટેરોલ 


130.

એન્ટિએલર્જન્સ : IgE, કોલાસ્ટ્રમ : ...................

  • IgM

  • IgA

  • IgE

  • Ig


Advertisement