Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

131.

સ્વપ્રતિરક્ષા રોગનાં ઉદાહરણ કયાં છે ?

  • સંધિવા, ડાયાબિટીસ, મલ્ટિપલ સ્કેલેરોસિસ 

  • ડાયાબિટીસ, ટાઈફોઈડ, હાથીપગો, શરદી

  • કૅન્સર, સંધિવા, કમળો, મૅલેરિયા 

  • સંધિબવા, ડાયાબિટીસ, ન્યુમોનિયા 


132.

એલર્જીના ચિહનો તાત્કાલિક દૂર કરવા કઈ દવાઓ વપરાય છે ?

  • સ્ટીરોઈડ 

  • ઈન્ટિહિસ્ટેમાઈન 

  • એડ્રેનાલિન 

  • આપેલ તમામ


Advertisement
133.

બધા જ રુધિરકોષો કયા અંગોમાં નિર્માણ પામે છે ?

  • અસ્થિમજ્જ 

  • બરોળ

  • થાયમસ 

  • યકૃત 


A.

અસ્થિમજ્જ 


Advertisement
134.

જનીનિક કે બીજા અજ્ઞાત કારણોસર શરીર પોતાનાં કોષો પર હુમલો કરે જેથી શરીરને નુકશાન થાય છે તેને શું કહે છે ?

  • બિનપ્રતિકારકતા 

  • પ્રતિરક્ષા

  • સ્વપ્રતિરોધ

  • સ્વપ્રતિકારકતા 


Advertisement
135.

ભારતના મોટા ભાગના વિકસિત શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?

  • ન્યુમોનિયા 

  • મૅલેરિયા

  • અસ્થમા 

  • બ્રોંકાઈટિસ 


136.

T1 લસિકાકોષોને પરિપ્ક્વ તવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડતું અંગ bottom enclose bold x અને bottom enclose bold y છે.

  • X = થાયમસ y = અસ્થીમજ્જા 

  • X = થાયમસ y = યકૃત

  • X = થાયમસ y = બરોળ 

  • X = યકૃત y = અસ્થિમજ્જા 


137.

બરોળ કયા કોષોનું સંગ્રહસ્થાન છે ?

  • ઈરીથ્રોસાઈટસ 

  • મોનોસાઈટસ 

  • લીમ્ફોસાઈટ્સ 

  • લ્યુકોસાઈટ્સ


138.

નીચે પૈકી લક્ષણો શેના બનેલા છે ?

નાક વહેવું. 
છીંકો આવવી. 
આંખમાંથી પાણી વહેવુંં. 
શ્વાસલેવામાં તકલિફ થવી.

  • એલર્જી 

  • એઈડ્સ 

  • ન્યુમોનિયા 

  • ટાઈફોઈડ 


Advertisement
139.

પર્યાવરણમાં રહેલા ચોક્કસ એન્ટિજન પ્રત્યે પ્રતિકારકતંત્રમાં વધુપડતા પ્રતિચારને શું કહે છે ?

  • એલર્જંસ 

  • પ્રાથમિક પ્રતિકારક

  • અસ્થમા 

  • એલર્જી 


140.

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ પોતાના માતાના કયા ભાગમાંથી અન્ટિબૉડી મેળવે છે ?

  • જરાયુ 

  • જરદી કોઠળી

  • ઉપનાળ 

  • ગર્ભકોથળી 


Advertisement