CBSE
ભારતમાં સૌપ્રથમ X અને Y માં એઈડ્સનો ચેપ જોવા મળ્યો હતો ?
X = 1984, y = તમિલનાડુ
X = 1986, y = તમિલનાડુ
X = 1986, y = ગુજરાત
X = 1986, y = મહારાષ્ટ્ર
એઈડસનો ફેલાવો કેવી રીતે થાય છે ?
એઈડસના રોગી સાથે વિજાતીય કે સજાતીય સમાગમ દ્વારા
રોગયુક્ત અંગ પ્રત્યારોપણ
HIV યુક્ત રુધરધાન દ્વારા
આપેલ તમામ
D.
આપેલ તમામ
શરીરમાં માંથી ઉત્પન્ન થતી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય ત્યારે થતાં કૅન્સરને કહે છે.
X = બાહ્યગર્ભ સ્તર, y = કાર્સિનોમા
X = અંતઃ ગર્ભસ્તર, y = સારકોમા
X = મધ્યગર્ભ સ્તર, y = લ્યુકેમિયા
X = મધ્યગર્ભ સ્તર, y = સાકોમા
મેક્રોફ્રેજમાં વાઈરસનું RNA જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી વાઈરલ DNA માં સ્વયંજનન પામે છે ?
DNA ટ્રાન્સક્રિપ્ટેઝ
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
RNA ટ્રાન્સક્રિપ્ટેઝ
એક વખત પણ નહિ.
કાર્સિનોમા કૅન્સરને અનુલક્ષીને અસંગત કયું છે ?
લસિકાગ્રંથિનું કૅન્સર
સ્તનનું કૅન્સર
જઠરનું કૅન્સર
ત્વચાનું કૅન્સર
X = કિરણો, ગામા – કિરણો તેમજ UV કિરણો DNA ને ઈજા કરી શેમાં રૂપાંતરણ કરે છે.
લિપોપ્લાસ્ટિક
ઓન્કોજિન
ઓંકોજેનિક વાઈરસ
નીયો પ્લાસ્ટિક
એઈડસ સૌપ્રથમ વખત માં નોંધાયો હતો.
X = ઈંગ્લૅન્ડ, y = 1986
X = અમેરિકા, y = 1986
X = અમેરિકા, y = 1981
X = ભારત, y = 1981
પૂર્ણ કક્ષાનો એઈડ્સનાં લક્ષણો કયાં છે ?
લસિકાગ્રંથિમાં સોજો આવે.
ઝાડા થાય.
શરદી, ખાંસી, ન્યુમોનિયા વગેરે રોગો થાય.
આપેલ તમામ
HIV કયા સમૂહનો વાઈરસ છે ?
રીટ્રોવાઈરસ
રીહનોવાઈરસ
રીટ્રોવાઈરસ
આપેલ તમામ
કૅન્સર ફેલાતા કારકોને શું કહે છે ?
વિભેદન
કૅન્સરજન
રોગવ્યાપ્તિ
એન્ટિજન