Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

171.

તરુણાવસ્થાએ bottom enclose bold x અને bottom enclose straight y ને જોડનાર સેતુ છે.

  • x = કિશોરાવસ્થા, y = બાળપણ 

  • x = યુવાવસ્થા, y = બાળપણ

  • x = તરુણાવસ્થા, y = યુવાવસ્થા

  • x = તરુણાવસ્થા, y = બાળપણ 


172.

વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયગળાને શું કહે છે ?

  • યુવાવસ્થા

  • બાલ્યાવસ્થા 

  • તરુણાવસ્થા 

  • કિશોરાવસ્થા 


173.

તરુણોમાં કેફી પદાર્થ અને દારુની આદતો માટે કયાં કારણો જવાબદાર છે ?

  • કુટુંબનાં દબાણો 

  • કુટુંબની રચનામાં અસ્થિરતા 

  • આર્થિક સ્થિતિને લીધે ભરણપોષણ ન થવું. 

  • આપેલ તમામ


174.

નિકોટીન શરીરમાં x ગ્રંથિને ઉત્તેજે છે, જેથી y અંતઃસ્ત્રાવો સુધિરમાં ભળે છે ?

  • x = એડ્રીનલ, y = એપીનેફ્રીઈન અને નોર એપીનેફ્રીન 

  • x = એડ્રીનલ, y = ઈન્યુલેન અને ગ્લુકેગોન

  • x = સ્વાદુપિંડ, y = ઈન્સ્યુલિન 

  • x = સ્વાદુપિંડ y = ગ્લુકેગોન 


Advertisement
175.

વિડ્રોઅલ સિન્ડ્રોમનાં લક્ષણો કયાં છે ?

  • પરસેવો અને ચક્કર આવવા. 

  • બેચેની 

  • ઉબકા 

  • આપેલ તમામ


176.

ઉંઘવાની ગોળી તરીકે ઔષધ કયું ?

  • મેરીજુએના 

  • કેનાબિનોઈડ

  • બાર્બિચ્યુરેટ 

  • એન્ફિટેમાઈન્સ 


177.

વધારેપડતું ધ્રૂમપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધે છે ?

  • CO

  • H2O

  • O

  • CO


178.

bottom enclose bold x આલ્કોલૉઈડ જે દક્ષિણ અમેરિકાના bottom enclose bold y વનસ્પતિનાં સૂકા પર્ણો અને ડાળીઓમાંથી મળે છે.

  • x = કોકેન અથવા ક્રેક, y = કેનાબિસ ઈન્ડિકા 

  • x = હેરોઈન, y = એરિર્થોઝાયમલ

  • x = મેરીજ્યુએના, y =કેનાબિસ સેટાઈવા 

  • x = મેરિજ્યુએના, y =કેનાબિસ ઈન્ડિકા 


Advertisement
Advertisement
179.

ધ્રુમપાન કરવાથી રુધિરમાં

  • CO2નું પ્રમાણ ઘટે અને Hb માં O2 વધે છે.

  • CO2 નું પ્રમાણ વધે અને Hb માં O2 ઘટે છે. 

  • CO2 નું પ્રમાણ ઘટે અને Hb માં O2 વધે છે. 

  • CO2 નું પ્રમાણ વધે અને Hb માં O2 વધે છે. 


B.

CO2 નું પ્રમાણ વધે અને Hb માં O2 ઘટે છે. 


Advertisement
180.

રાત્રે જાગરણ માટે ઉપયોગમાં લેવાની ઉત્સાહવર્ધક ગોળી કઈ ?

  • કોક

  • એન્ફિટેમાઈન્સ 

  • કેનાબિનોઈડ 

  • બાર્બિચ્યુરેટ 


Advertisement