CBSE
અફીણ, ભાંગ અને તમાકુ કઈ વનસ્પતિમાંથી મળે છે ?
પાપાવર, નિકોટિઆના, કેનાબિસ
કેનાબિસ, પાપાવર, નિકોટિઆના
પાપાવર, કેનાબિસ, નિકોટિઆના
નિકોટિઆના, કેનાબિસ, પાપાવર
AIDS પેદા કરતાં HIV સૌપ્રથમ શેનો નાશ કરે છે ?
B લસિકાઓ
મદદકર્તા T લસિકાઓ
લ્યુકોસાઈટસ
થ્રોમ્બોસાઈટ્સ
ઈન્ટૅરફોરેન શું છે ?
એન્ટિકૅન્સર પ્રોટીન
જટિલ પ્રોટીન
ઈન્ટિવાઈરસ પ્રોટીન
એન્ટિબૅક્ટેરિયલ પ્રોટીન
એઈડ્સના ફેલાવા માટે કોણ જવાબદાર છે ?
વિષાણુ
જીવાણુ
પ્રજીવ
ફૂગ
એલર્જીક પ્રક્રિયા ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
એંટિહિસ્ટેમાઈન
નોર-એડ્રિનાલિન
એડ્રિનાલિન
ગ્લુકોકોર્ટીકોઈડ
ડાયએસાટાઈલ મોરફીનનું સામાન્ય નામ કયું છે ?
હેરોઈન
કોકેન
મોરફીન
કેનાબિસ
વધુ માત્રમાં આલ્કોહોલનું સેવન કરવાથી કયા અંગમાં સિરોસિસ થાય છે ?
યકૃત
ફેફસાં
મૂત્રપિંડ
હદય
નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં એઈડ્સનો ચેપ લાગતો નથી ?
એઈડ્સના દર્દીએ ઉપયોગમાં લીધેલાં સીરિંજના વપરાશથી
એઈડ્સના દર્દીએ ઉપયોગમાં લીધેલા વસ્ત્રોના વપરાશથી
એઈડ્સની રોગિષ્ટ માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવાથી
એઈડ્સના રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને
કાર્સિનોમા નીચે આપેલ પૈકી કોની સાથે સંકળાયેલ છે ?
સંંયોજક પેશીની અસ્થાયી ગાંઠ
સંયોજકપેશીની સ્થાયી ગાંઠ
ત્વચા અથવા શ્ર્લેષ્મસ્તરની અસ્થાયી ગાંઠ
મલાશયની અસ્થાયી ગાંઠ
C.
ત્વચા અથવા શ્ર્લેષ્મસ્તરની અસ્થાયી ગાંઠ
પ્લાઝમોડિયમનો ચેપગ્રસ્ત તબક્કો
મેરોઝુઓઈટ
સ્પોરોઝુઓઈટ
ટ્રોફોઝુઓઈટ
આપેલ તમામ