CBSE
કયા કોષો પરજાત અણુને ગળી જાય છે ?
માસ્ટકોષ
લસિકાકણો
રુધિરકોષો
મેક્રોફેઝ
એપીડમાર્યોલિજી શામાં વધુ ઉપયોગી છે ?
સીલેક્ટીવ મેટીંગ પોપ્યુલેશન
રેન્ડમ મેટીંગ પોપ્યુલેશન
નોન – કમ્યુનિકેબલ રોગો
કમ્યુનિકેબલ રોગ
શીતળા રોગની રસીની શોધ કોને કરી હતી ?
કોચ
જેનર
ફ્લેમિંગે
પાશ્વર
બેક્ટેરિયા જન્ય ઔષધ કયું છે ?
ટેટ્રાસાયક્લિન
સ્ટેપ્ટોમાયસિન
સીપ્રો ફ્લેક્સેસીન
પેનીસિલીન
તંદુરસ્તી શું છે ?
સંપતિ
રોગની ગેરહાજરી
ઉંચાઈ મુજબ શરીરનું વજન
શારીરિક, માનસિક અને સામાજિક સંપૂર્ણ સ્વસ્થતા
D.
શારીરિક, માનસિક અને સામાજિક સંપૂર્ણ સ્વસ્થતા
શામાં એન્ટિહિસ્ટેમાઈન અસરકર્તા છે ?
પેરાપ્લેઝિયા
એલર્જી
બેક્ટેરિયાનો ચેપ
વાઈરસનો ચેપ
પેનીસીલીનની શોધ કોણે કરી ?
ડ્યુબોઈસ
વોક્સમેન
બુરખોલ્ડેર
ઘેનકારક ઔષધ કયું છે ?
કોડીન અને મોર્ફીન
પેરાસીટામોલ
ક્લોરેમ્ફેનિકોલ
આલ્પ્રાઝોલામ
પ્રોટીન યુરિયા શું છે ?
રૂધિરમાનું પ્રોટીન
મૂત્રમાંનું પ્રોટીન
બંને
આપેલ એક પણ નહિ.
WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
લંડન
પેરિસ
ન્યુયોર્ક
જીનીવા