CBSE
નોબલ પારિતોષિક કોને આપવામાં આવ્યું ?
વોકમેન
એ.ફ્લેમીંગ
એડવર્ડ જેનર
વોન બેહરીંગ
પરિવહન પામતી એન્ટિબોડી અથવા શરીરના પ્રવાહીનું રક્ષણ કરતી એન્ટિબૉડી કઈ છે ?
IgG
IgA
IgD
IgZ
લસિકાકણોના નિયંત્રણ કરતા દ્રવ્યને શું કહે છે ?
ફેગોસાયટીક રસાયણ
ઉત્સેચકો
ઈન્ટરફેરોન
ઈન્ટરલ્યુકીન
એન્ટિબોડીના અણુમાં કેટલી પોલિપેપ્ટાઈડ શૃંખ્લાઓ આવેલી છે.
2
4
6
8
પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?
અસ્થિમજ્જા અને કાકડા
થાયમસ અને અસ્થિમજ્જા
અસ્થિમજ્જા અને બરોળ
બરોળ અને થાયમસ
રસીકરણ પ્રક્રિયા દરમિયાન, પ્રતિકારક તંત્ર દ્વારા સ્મૃતિનો પ્રતિસાર કેવો હોય છે ?
નિષ્ક્રિય પ્રતિકારક પ્રતિચાર
પ્રાથમિક પ્રતિકારક પ્રતિચાર
દ્વિતિયક પ્રતિકારક પ્રતિચાર
ઉપરોક્ત બધા જ.
સોજા અથવા ફેગોસાટોસીસની ઘટના માટેનો સાચો ક્રમ કયો છે ?
એડહેશન → વાસોડાયાલેશન → ડાયાપીડેસિસ → કેમોટેક્સીસ → ફેગોસાયટોસીસ
વાસોડાયાલેશન → એડહેશન → કેમોટેક્સીસ → ડાયાપીડેસિસ→ ફેગોસાયટોસિસ
વાસોડાયાલેશન → ડાયાપેડેસિસ → એડહેશન → કેમોટેક્સીસ → ફેગોસાયટોસીસ
વાસોડાયાલેશન → એડહેશન → ઈમીગ્રશન → કેમોટેક્સીસ → ફેગોસાયટોસિસ
D.T.P. રસી શાનું ઉદાહરણ છે ?
નિષ્ક્રિય પ્રતિકારકતા
ઈન્ટરફેરોન
બંને
સક્રિય પ્રતિકારકતા
કોષીય પ્રતિકારકતા કોનાં દ્વારા મળે છે ?
થાયમસ કોષો અથવા થાયમોસાઈટ્સ
B – લસિકાકણો
પ્લાઝમા કોષો
C – લસિકાકણો
A.
થાયમસ કોષો અથવા થાયમોસાઈટ્સ
ક્લોનલ પસંદગી શું છે ?
ડોલી ઘેટીની ઉત્પત્તિ
એલર્જી
જનીન આવૃત્તિમાં ફેરફાર
T અને B-કોષોનું રૂપાંતરણ