Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

291.

કીટકના કરવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે ?

  • ઈન્ટરફેરોન્સ અને ઓપ્સોનીન 

  • ઈન્ટરફેરોન્સ અને હિસ્ટોન્સ

  • હિસ્ટેમાઈન અને ડેપોમાઈન 

  • હિસ્ટેમાઈન અને કાઈનીન્સ 


292.

એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડિંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે ?

  • એક ભારે અને એક હલકી શૃંખલા વચ્ચે 

  • એન્ટિજનનાં પ્રકાર મુજબ બે હલકી શૃંખલાઓ વચ્ચે અથવા એક ભારે અને હલકી શૃંખલા વચ્ચે.

  • બે હલકી શૃંખલાઓ 

  • બે ભારે શૃંખલાઓ 


293.

ટેસ્ટટ્યુબમાં રહેલા રૂધિરનું અવક્ષેપન થાય છે તે શું સૂચવે છે ?

  • પ્લાઝમામાં એન્ટિજનની હાજરી 

  • R.B.C.માં એન્ટિબોડીની હાજરી

  • પ્લાઝમાં(રૂધિરરસ)માં એન્ટિબોડીની હાજરી 

  • R.B.C.માં એન્ટિજનની જાહરી 


Advertisement
294.

બાળકમાં થાયમસ ગ્રંથિલને ઈજા થાય તો શું થશે ?

  • કોષીય પ્રતિકારકતામાં ઘટાડો

  • રૂધિરમાં હોમોગ્લોબીનના પ્રમાણમાં ઘટાડો 

  • સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં ઘટાડો 

  • એન્ટિબોડી દ્વારા પ્રાપ્ત થતી પ્રતિકારકતામાં ઘટાડો 


A.

કોષીય પ્રતિકારકતામાં ઘટાડો


Advertisement
Advertisement
295.

મુખમાંની લાળ અને આંખમાંના આસુમાં, જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કયો અવરોધ દર્શાવે છે ?

  • દેહધાર્મિક અવરોધ 

  • ભૌતિક અવરોધ 

  • કોષરસીય અવરોધ

  • કોષીય અવરોધ 


296.

સાપ કરડે ત્યારે એન્ટિબોડીની સારવાર એ કોનું ઉદાહરણ છે ?

  • વિશિષ્ટ કુદરતી પ્રતિકારકતા

  • કૃત્રિમ ઉપાર્જિત સક્રિય પ્રતિકારકતા 

  • કૃત્રિમ ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા 

  • કુદરતી ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા 


297.

આપણા શરીરમાં આવેલા એન્ટોબોડી શાના જટીલ અણુ છે ?

  • ગ્લાયકોપ્રોટીન્સ 

  • લીપોપ્રોટીન્સ

  • સ્ટીરોઈડ

  • પ્રોસ્ટાગ્લેન્ડીસ 


298.

સૌથી સક્રિય ભક્સક શ્વેતક્ણો કયા છે ?

  • તટસ્થકણો અને અમ્લરાગી કણો

  • લસિકાકણો અને એક્રોફાજ 

  • ઈયોસીનોફીલ્સ અને લસિકાકણો 

  • તટસ્થકણો અને એકકોષકેન્દ્રીકણો 


Advertisement
299.

નીચે પૈકી કયો રોગ, રસી લેવાથી લાંબા સમય સીધી કવર રથતો નથી ?

  • ન્યુમોનિયા

  • ક્ષય રોગ 

  • ડેપ્થેરિયા 

  • મિઝલ્સ 


300.

માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે ?

  • આયોગ્લોબીન

  • હિસ્ટેમાઈન 

  • હીમોગ્લોબીન 

  • હિપેરીન 


Advertisement