Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

301.

કમળો થવાનું મુખ્ય કારણ કયું છે ?

  • હિપેટાઈટીસ – A

  • હિપેટાઈટીસ – B

  • પીળીયો તાવ 

  • AIDS 


302.

સ્ટ્રીટ વાઈરસ કોના ઉપર અસર કરે છે ?

  • C.N.S. 

  • ફેફસાં 

  • આંખ

  • મૂત્રપિંડ 


303.

તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે.

  • એન્ટિબોડીનું ઉત્પાદન

  • ફેગોસાયટોસિસ 

  • પરફોરીનનું ઉત્પાદન 

  • નિષ્ક્રિય પ્રતિકારકતા 


304.

કયો રોગ જરાયુ મારફતે સ્થળાંતર પામતો નથી ?

  • સીફીલસ સ્ત્રી

  • હિપેટાઈટીસ – A 

  • હિપેટાઈટીસ – B 

  • A.I.D.S. 


Advertisement
305.

ટીર્નીકવેટ ટેસ્ટ શાનાં નિદાન માટે કરવામાં આવે છે ?

  • હિપેટાઈટીસ – A

  • ડિપ્થેરિયા 

  • બ્રેક બોન ફીવર 

  • A.I.D.S. 


306.

આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે ?

  • મગજ

  • આંતરડું

  • સાંધા 

  • રૂધિરવાહિની 


307.

ધડ ઉપર ઝાકળ્બિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર છે ?

  • વેરીસોલા વાઈરસ 

  • અરબો વાઈર્સ

  • કોરોના વાઈરસ 

  • મેક્સો વાઈરસ 


Advertisement
308.

ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે ?

  • પેરોટીડ ગ્રંથિ 

  • શુક્રપિંડ 

  • થાયરોઈડ ગ્રંથિ

  • A અને B બંને


D.

A અને B બંને


Advertisement
Advertisement
309.

30 પ્રેગ્નેન્ટ A.I.D.S. વાળી માદા દર્દીઓને હોસ્પીટલના વિભાગમાં દાખલ કરવામાં આવે છે ? આ 30 સ્ત્રીઓ પૈકીના શક્યતઃ કેટલા બાળકો H.I.V. ચેપગ્રસ્થ હશે ?

  • 3 બાળકો

  • 10 બાળકો 

  • 20 બાળકો 

  • 30 બાળકો 


310.

ભારતમાંથી કયો રોગ નાબૂદ કરી શકાયો છે ?

  • શીતળા

  • પોલિયો 

  • લેપ્રસી 

  • ઓરી 


Advertisement