CBSE
નીચેનામાંથી કઈ સ્થિતિ ચેપી રોગનો પાયો છે.
પેન્ક્રીઆઝ એનીમયા
અનિમીયા
થેલેસેમિયા
લ્યુકેમિયા
વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો સહેલાઈથી નાશ પામે છે કારણ કે .....
વિકૃતિને કારણે પોષણ મળતું નથી.
ઝડપી કોષવિભાજન થાય છે.
જુદી રચના ધરાવે છે.
વિભાજન પામતા નથી.
21 મી જોડના રંગસુત્રની ટ્રાયસોમીને કારણે સ્ત્રીમાં 47 રંગસુત્ર જોવ અમળે છે તેને શું કહે છે ?
ડાઉન સીન્ડ્રોમ
સુપર ફિમેલનેસ
ટર્નર સીન્ડ્રોમ
ટાયપ્લોઈડી
જાતીય સંક્રમિત રોગ કયો છે ?
ગોનોરિયા
AIDS
રંગાંધતા
સીફીલ્સ
કાર્સીનોમા સંબંધિત કયું સાચું છે ?
મળાશયની મેલીગ્નન્ટ
સંયોજક પેશીની મેલીગ્નન્ટ ગાંઠ
સંયોજક પેશીની મેલીગ્નન્ટ ગાંઠ
ત્વચા અને શ્લેષ્મીય કલાની મેલીગ્નન્ટ ગાંઠ
નીચેના પૈકી સાચી જોડ કઈ છે ?
પાર્કિન્સ રોગ = X અને Y રંગસુત્ર
ડાઉન સીંડ્રોમ = 21 મી જોડ રંગસુત્ર
સીકલ સેલ એનિમિયા = X – રંગસુત્ર
હિમોફીલીયા = Y – રંગસુત્ર
વ્યક્તિના મળતો રંગ સફેદ ભૂરા રંગનો બને છે તે માટે કયા અંગોની નિષ્ક્રિયતા જવાબદાર છે ?
મૂત્રપિંડ
યકૃત
સ્વાદુપિંડ
બરોળ
થાઈરોઈડ કેન્સરની સારવારમાં કોનો ઉપયોગ થાય છે ?
Ra224
C14
I131
U238
વિકિરણ દ્વારા કેન્સરગ્રસ્ત કોષોનો શાના કારણે સહેલાઈથી નાશ કરી શકાય છે ?
ઝડપી વિકૃતિ
ઓક્સિજનની ગેરહાજરી
ઝડપી કોષવિભાજન
પોષણનો અભાવ
G-6-P ડીહાઈડ્રેજીનેસીઝની ત્રુટી એ હિમોલાયસીસ અને અન્ય કોની સાથે સંકળાયેલી છે ?
RBCs
લ્યુકોસાયટ્સ
લીમ્ફોસાયટ્સ
પ્લેટલેટ્સ
A.
RBCs