CBSE
કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
હિસ્ટ્રોનનું કોર ધરાવે છે.
સેન્ટ્રોમિયર એ પ્રાણીકોષમાં જોવા મળે છે, જે કોષવિભાજન દરમિયાન એસ્ટર ઉત્પન્ન કરે છે.
શરીરનાં દરેક કોષમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જનીનો આવેલા હોય છે.
ન્યુક્લિઓઝોમ ન્યુક્લિઓટાઈડ્સનાં બનેલો હોય છે.
પુખ્તમાં થાયરોક્સિનની ઉણપથી થતો રોગની લાક્ષણિકતા :-
1 નીચે ચયાપચય દર
2 શરીરનાં વજનમાં વધારો
3 પેશીમાં પાણીની જાળવણી કરવી
હાયપોથાઇરોઈડિઝમ
ગોઈટર
મિકસોડીમા
વામનતા
નીચેનામાંથી કોનું બાયોટેકનોલોજીની મદદથી ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે?
નિકોટીન
મોર્ફિન્સ
ક્વિનાઈન
ઇન્સ્યુલિન
............ ની ત્રિટિથી સ્નાયુમાં ધનુર જોવા મળે છે.
પેરાથાઈરોઈડ અંત:સ્ત્રાવ
ઓક્સિટોસીન
STH
ADH
માદામાં ચહેરા પરનો સોજો, હાઇપરગ્લાયસેમિયા અને વાઇરિલિઝમ એ ........... ની લાક્ષણિકતા છે.
કોનનો રોગ
કુંશિગ સીન્ડ્રોમ
ગ્રેવનો રોગ
એડીસનનો રોગ
ફિડબેક મિકેનિઝમ દ્વારા નિયમન પામતો એડિનો હાયપોફાયસીસનો અંત:સ્ત્રાવ ........... છે.
કેલ્સિટોનીન
ઓક્સિટોસીન
TSH
વાસોપ્રેસીન
વાસોપ્રેસીન
પ્રોસ્ટાગ્લેન્ડિસ એ ........ છે.
કાર્બોદિત
એમિનો એસિડ
સ્ટીરોઈડ
ફેટ્ટી એસિડ
કોને એન્ડોક્રાઈનોલોજીનાં પિતા તરીકે ઓળખવામાં આવે છે?
પાશ્વ
આર.એસ.વ્હિટેકર
ઇન્થોવેન
થોમસ એડીસન
પૂર્ણ વિકસિત ગર્ભ તથા જરાયુમાંથી નીકળતા પ્રસવ માટેનાં સંકેતોને ......... મુક્ત થવાની જરૂરિયાત રહે છે.
જરાયુમાંથી સિલેક્સીન
જરાયુમાંથી ઇસ્ટ્રોજન
ગર્ભની પિટ્યુટરીમાંથી ઓક્સિટોસીન
માતાની પિટ્યુરીમાંથી ઓક્સિટોસીન
નીચેનામાંથી કયો 32 એમિનો એસિડ ધરાવતો જલદ્રાવ્ય અંત:સ્ત્રાવ છે?
ગ્લુકાગોન
ઈન્સ્યુલિન
ગેસ્ટ્રીન
કેલ્સિટોનીન