Important Questions of રાસાયણિક સંકલન અને નિયંત્રણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

21.

ડાયાબિટસ કોમા માટે નીચે કોણ જવાબદાર છે ?

  • હાયપરગ્લાયસેમિયા

  • કિટોએસિડોસિસ 

  • પોલિડિપ્સિયા 

  • ઉપર્યુક્ત બધા જ


22.

નીચે પૈકી કઈ ગ્રંથિ જીવનરક્ષક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?

  • સ્વાદુપિંડ

  • થાઈરોઈડ 

  • થાયમસ 

  • એડ્રીનલ 


23.

અંતઃસ્ત્રાવ શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

  • W.M.Baylis 

  • E.H.Starling

  • Harris 

  • E.H.Schally 


24.

મિનરેલો કોર્ટિકોઈડનો અધિસ્ત્રાવ જે RAAS પર આધાર રાખતો નથી તેના પરિણામે નીચે કયો રોગ થાય છે ?

  • એડિસનનો રોગ 

  • ગ્રેવનો રોગ

  • કુશિંગાનો રોગ 

  • કોનનો રંગ 


Advertisement
25.

કોષીય કાર્યોનું સળંગ વ્યવસ્થિત નિયંત્રણ અને સહનિયમન કરે છે.

  • શ્વસનતંત્ર 

  • ચેતાતંત્ર 

  • અંતઃસ્ત્રાવી તંત્ર

  • A અને B


26.

ચેતાપેશીની બનેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

  • થાયમસ ગ્રંથિ 

  • હાઈપોથેલેમસ

  • પિચ્યુટરી ગ્રંથિ 

  • પિનિયલ ગ્રંથિ 


27.

કઈ ગ્રંથિનું કદ ઉંમર વધવાની સાથે ઘટે છે ?

  • પિચ્યુટરી 

  • થાઈરોઈડ

  • એડ્રીનલ 

  • થાયમસ 


28.

પ્રથમ શોધાયેલ અંતઃસ્ત્રાવ

  • સિક્રિટીન 

  • ઈન્સ્યુલીન

  • થાયસોક્સિન 

  • એડ્રીનાલિન 


Advertisement
29.

ઈન્સ્યુલિનનું આણ્વિય બંધારણ કયા વૈજ્ઞાનિકે સમજાવ્યું ?

  • Barger

  • Raynard 

  • A.F. Sanger 

  • E.C.Kandle 


30.

નીચે પૈકી કઈ ગ્રંથિને ‘હીટરોફાઈન ગ્લેન્ડ’ ગણવામાં આવતી નથી ?

  • સ્વાદુપિંડ 

  • મૂત્રપિંડ

  • પિચ્યુટરી 

  • હદય 


Advertisement