CBSE
કયા અંતઃસ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિને હાઈપોફિસિયલ નિવાહિકા દ્વારા મળે છે ?
GH-RH
GH-RIH
PH
A અને B
પુખ્ત અવસ્થામાં STHનો વધુ સ્ત્રાવ થતાં અનિયમિતતા થતા ઉદ્દભવતો રોગ.
ક્રિટીનિઝમ
વામનતા
કદાવરતા
મહાકાયતા
GH-RIH નું કાર્ય છે.
STHના સ્ત્રાવને પ્રેરે
GH-RIH નું કાર્ય સ્ત્રાવને પ્રેરે
STHના સ્ત્રાવને અટકાવે
GH-ના સ્ત્રાવને પ્રેરે
કોના સંશ્ર્લેષણ્ને પ્રેરતો સ્ત્રાવ ચેતાક્ષ પિચ્યુટરી ગ્રંથિને મળે છે ?
ACTH
MSH
GH
ઑક્સિટોસિન
સોમેટોટ્રોપિક અંતઃસ્ત્રાવ અલ્પ સ્ત્રાવ થતા અનિયમિતતા થતા ઉદ્દભવતો રોગ.
મહકાયતા
કદાવરતા
વામનતા
ક્રિટિનિઝમ
હાઈપોફિસિયલ નિર્વાહિકા કોને જોડે છે ?
અગ્ર પિચ્યુટરી – પશ્વપિચ્યુટરી
હાઈપોથેલેમસ – મધ્ય પિચ્યુટરી
હાઈપોથેલેમસ – પશ્વ પિચ્યુટરી
હાઈપોથેલેમસ – અગ્ર પિચ્યુટરી
હાઈપોથેલેમસસ આંતરમસ્તિષ્કનો કયો ભાગ છે ?
તળિયાનો
ડાબી બાજુ
જમણે બાજુ
છતનો
ચેતાક્ષ દ્વારા હાઈપોથેલેમસ સાથે જોડાયેલ છે.
એડિનોહાઈપોફાયસિસ
અગ્ર પિચ્યુટરી
પશ્વ પિચ્યુટરી
મધ્ય પિચ્યુટરી
એડિનો હાઈપોફાઈસિસનો નથી.
અગ્ર પિચ્યુટરી
પશ્વ પિચ્યુટરી
મધ્ય પિચ્યુટરી
A અને B બંને
ગ્રોથ હોર્મોન સ્ત્રાવને ઉત્તેજિત કરત0 અંતઃસ્ત્રાવ છે.
STH-RH
GH-RIH
STH-RIH
STH