Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

51.

રુધિરમાં Ca2+ નું પ્રમાણ ઘટાડે છે.

  • ટ્રાય આયોડોથાઈરોનીન 

  • થાઈરૉક્સિન 

  • TCT

  • PTH 


52.

સ્ત્રીમાં માસિક ચક્રની અનિયમિતતા માટે જવાબદાર સ્થિતિ

  • ગર્ભવિકાસ દરમિયાન હાઈપોથાઈરોડિઝમ

  • પુખ્ત સ્ત્રીમાં હાઈપર થાઈરોડિઝમ 

  • પુખ્ત સ્ત્રીમાં હાઈપોથાઈરોડિઝમ 

  • ગર્ભવિકાસ દરમિયાન હાઈપરથાઈરોડિઝમ 


53.

અંતઃસ્ત્રાવી લસિકાગ્રંથિ છે.

  • પેરાથાઈરોઈડ 

  • થાયમસ 

  • થાઈરોઈડ 

  • આપેલ તમામ


54.

કોના સંયુક્ત કાર્યથી શરીરમાં Ca+2 પ્રમાણ જળવાય છે ?

  • PIH-PTH

  • PH-TCT

  • PHT-TCT

  • PIH-TCT


Advertisement
55.

થાયમોસીનનું કાર્ય છે.

  • કોષરસીય પ્રતિકારકતામાં ઘટાડો

  • એન્ટિજન ઉત્પાદનને ઉત્તેજન  

  • B-લસિકાકોષનું વિભેદન

  • કોષીય પ્રતિકારકતા ઉત્તેજન 


56.

હાઈપોથાઈરોઈડિઝમને કારણે થાય છે.

  • એક્સોથેલમિક ગોઈટર 

  • ગોઈટર 

  • મિક્સોડિમા 

  • A અને B બંને


57.

થાઈરોઈડ ગ્રંથિના કોષોમાં આવેલ કલિલ શેના બનેલા છે ?

  • કેરાટીન

  • જિએટિન 

  • જિલેટિન 

  • મેલેનીન 


58.

મૂત્રપિંડનલિકામાં Ca+2 ના શોષણને સક્રિય બનાવે છે.

  • TCT

  • ADH

  • આલ્ડોસ્ટેરોન 

  • PTH


Advertisement
59.

દ્વિખંડીય રચના ધરાવતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

  • થાયમસ 

  • થાઈરોઈડ 

  • પેરાથાઈરોઈડ

  • A અને B બંને 


60.

થાઈરોઈડ ગ્રંથિના કદમાં વધારો થવાનું કારણ ?

  • ખોરકમાં આયોડિનની ઉણપ 

  • થાઈરોક્સિનનો અલ્પ સ્ત્રાવ 

  • થાઈરોક્સિનનો વધુ સ્ત્રાવ

  • આપેલ તમામ


Advertisement