Important Questions of રાસાયણિક સંકલન અને નિયંત્રણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

71.

એડ્રિનલ બાહ્યકના ઝોના ફેસિક્યુલેટાની વધુ સક્રિયતાથી થતો રોગ છે.

  • ક્રિટિનિઝમ 

  • કુશિંગ સિન્ડ્રોમ

  • એડિસન 

  • મિક્સોડિમા 


72.

GH ના સ્ત્રાવને અવરોધતો અંતઃસ્ત્રાવ .........

  • GH-RTH

  • સામેટોસ્ટેટીન 

  • A અને B 

  • STH-RH


73.

એન્ડ્રોજન પ્રકારના અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિસ્થાન .......

  • જનનાધિચ્છદીય કોષો

  • આંતરાલીય કોષો 

  • લેન્ગરહેન્સના કોષો 

  • ચેતાસ્ત્રાવી કોષો 


74.

સ્વાદુપિંદ કયા કોષો બહિસ્ત્રાવી છે ?

  • બીટા કોષો 

  • ડેલ્ટા કોષો

  • આલ્ફા કોહો 

  • ખંડિકાના કોષો 

Advertisement
75.

ઈન્સ્યુલિનનું કાર્ય છે ..........

  • ગ્લાયકોલિસિસ

  • ગ્લાયકોજિનિલાયસિસ 

  • ગ્લુકોની ઓજીનેસિસ 

  • ગ્લાયકોજીનોસિસ 


76.

કર્પસ્લ્યુટિયમમાંથી શરૂઆતમાં ઉદાભવતો અંતઃસ્ત્રાવ ........

  • પ્રોજેસ્ટોરોન 

  • રિલેક્સિન 

  • ઈસ્ટ્રોજન 

  • આપેલ તમામ


77.

હાઈપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે ...........

  • ઈન્સ્યુલિન 

  • ગ્લુકાગોન

  • કોટિસોલ 

  • એડ્રીનાલીન 


78.

રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે .............

  • એડ્રીનાલિન 

  • કોર્ટિસોલ 

  • ગ્લુકાગોન 

  • તમામ


Advertisement
79.

એડિસન રોગ ઍદ્રીનલ બાહ્યકના કયા સ્તરની નિષ્ક્રિયતાને કારણે થાય છે.

  • બહારના 

  • અંદરના 

  • મધ્યના

  • આપેલ તમામ


80.

કયા કોષની નિષ્ક્રિયતાથી ડાયાબિટીસ મેલિટસ થાય છે ?

  • લેડિંગ કોષો

  • આલ્ફાકોષો 

  • બીટા કોષો 

  • ડેલ્ટા કોષો 


Advertisement