FFF Or 3F from Class Biology રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

1.

નીચે પૈકી કઈ પરિસ્થિતિ એક્રોમેગેલી માટે જવાબદાર છે ?

  • થાઈરિક્સિનની ઉણપ 

  • એડ્રીનાલિનનો અતિ સ્ત્રાવ

  • SHT નો વધુ સ્ત્રાવ 

  • થાયરોક્સિનનો વધુ સ્ત્રાવ 


2.

કયો અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓના શિથિલનને પ્રેરીને O2 નો ઉપયોગ વધારી ગ્લુકોનોયોલોજીનેસિસને પ્રેરે છે ?

  • ACTH

  • એડ્રીનાલિન 

  • ગ્લુકેગોન 

  • ઈન્સ્યુલિન 


3.

નીચે પૈકી કોણ અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતિયક સંદેશાવાહક નથી ?

  • સોડિયમ 

  • C-AMP 

  • IP

  • કૅલ્શિયમ 


Advertisement
4.

FFF Or 3F તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ

  • થાયરોક્સિન 

  • ઍડ્રીનાલિન

  • CCK 

  • ગ્લુકેગોન 


B.

ઍડ્રીનાલિન


Advertisement
Advertisement
5.

નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવની ટ્રુટીથી કૅલ્શિયમનું પ્રમાણ ઘટે છે ?

  • થાયરોક્સિન 

  • કેલ્સિટોનીન 

  • પેરાથૉર્મોન 

  • A અને B


6.

પોસ્ટાગ્લાડીન શેના પર અસર કરે છે ?

  • અસૃતિનિયમન 

  • ઑક્સિડેશન પ્રક્રિયા

  • મળવિસર્જન 

  • રુધિરનું દબાણ 


7.

FSL એ .........

  • ફૉસ્ફોલિપિડ છે.

  • ગ્લાયકોપ્રોટીન છે. 

  • મેટાલોપ્રોટીન છે. 

  • ગ્લાયકોલિપિડ છે.


8.

ઍડ્રીનલ બાહ્યકમાં ઈજા પહોંચવાથી નીચે પૈકી કયા સ્ત્રાવને કોઈ અસર થશે નહિ ?

  • અન્ડોસ્ટિનેડાયોન

  • કોર્ટિસોલ 

  • આલ્ડોસ્ટેરોન 

  • અડ્રીનાલિન 


Advertisement
9.

નીચે પૈકી અસંગત જોડ શોધો.

  • ગ્લુકેગોન – બીટા કોષો 

  • સોમેટોસ્ટેટીન – ડેલ્ટા કોષો

  • કૉપર્સ લ્યુટિયમ – રિલેક્સિન 

  • ઈન્સ્યુલિન – ડાયાબિટિસ મેલિટસ 


10.

નીચે પૈકી કોણ સ્થાનીય મૅસેન્જર તરીકે કાર્ય કરે છે ?

  • વાહક પ્રોટીન 

  • ઈમ્યુનોગ્લોબ્યુલિન

  • ફૉસ્ફોલિપિડ 

  • ગ્લાયકોપ્રોટીન 


Advertisement