CBSE
FFF Or 3F તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ
થાયરોક્સિન
ઍડ્રીનાલિન
CCK
ગ્લુકેગોન
પોસ્ટાગ્લાડીન શેના પર અસર કરે છે ?
અસૃતિનિયમન
ઑક્સિડેશન પ્રક્રિયા
મળવિસર્જન
રુધિરનું દબાણ
કયો અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓના શિથિલનને પ્રેરીને O2 નો ઉપયોગ વધારી ગ્લુકોનોયોલોજીનેસિસને પ્રેરે છે ?
ACTH
એડ્રીનાલિન
ગ્લુકેગોન
ઈન્સ્યુલિન
નીચે પૈકી કઈ પરિસ્થિતિ એક્રોમેગેલી માટે જવાબદાર છે ?
થાઈરિક્સિનની ઉણપ
એડ્રીનાલિનનો અતિ સ્ત્રાવ
SHT નો વધુ સ્ત્રાવ
થાયરોક્સિનનો વધુ સ્ત્રાવ
નીચે પૈકી અસંગત જોડ શોધો.
ગ્લુકેગોન – બીટા કોષો
સોમેટોસ્ટેટીન – ડેલ્ટા કોષો
કૉપર્સ લ્યુટિયમ – રિલેક્સિન
ઈન્સ્યુલિન – ડાયાબિટિસ મેલિટસ
નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવની ટ્રુટીથી કૅલ્શિયમનું પ્રમાણ ઘટે છે ?
થાયરોક્સિન
કેલ્સિટોનીન
પેરાથૉર્મોન
A અને B
નીચે પૈકી કોણ અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતિયક સંદેશાવાહક નથી ?
સોડિયમ
C-AMP
IP
કૅલ્શિયમ
A.
સોડિયમ
FSL એ .........
ફૉસ્ફોલિપિડ છે.
ગ્લાયકોપ્રોટીન છે.
મેટાલોપ્રોટીન છે.
ગ્લાયકોલિપિડ છે.
ઍડ્રીનલ બાહ્યકમાં ઈજા પહોંચવાથી નીચે પૈકી કયા સ્ત્રાવને કોઈ અસર થશે નહિ ?
અન્ડોસ્ટિનેડાયોન
કોર્ટિસોલ
આલ્ડોસ્ટેરોન
અડ્રીનાલિન
નીચે પૈકી કોણ સ્થાનીય મૅસેન્જર તરીકે કાર્ય કરે છે ?
વાહક પ્રોટીન
ઈમ્યુનોગ્લોબ્યુલિન
ફૉસ્ફોલિપિડ
ગ્લાયકોપ્રોટીન