CBSE
નીચે પૈકી કોના સ્ત્રાવનું નિયંત્રણ ચેતાસ્ત્રાવી ચેતના ચેતાક્ષ દ્વારા થાય છે ?
અગ્ર પિચ્યુટરી ગ્રંથિ
પશ્વ પિચ્યુટરી ગ્રંથિ
એડ્રીનલ બાહ્યક
પિનિયલ ગ્રંથિ
ડાયાબિટિસ મેલિટસનો દર્દી કાર્બોહાઈડ્રેટ વગરનો ખોરાક ખાવા છતાં તેના મુત્રમાં ગ્લુકોઝ ઉત્સર્જીત કરે છે, કારણ કે ......... .
મેદપૂર્ણ પેશીમાં ચરબીનું વિઘટન થઈ તેનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે
સ્નાયુમાં રહેલો ગ્લાયકોઝન રુધિરપ્રવાહમાં મુક્ત થાય છે.
યકૃતમાંથી એમિનોઍસિડ રુધિરપ્રવાહમાં મુક્ત થાય છે.
મૂત્રપિંડમાં એમિનોઍસુડનું વિઘટન થઈ ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે.
નીચે પૈકી એડ્રોકાઈનોલોજીના પિતાને ઓળખો.
થોમસ અડિસન
લેન્ડસ્ટીનર
રેનાર્ડ
હેરિંગટન
મેટાક્રોસિસ ઘટના
હદયનાં સ્પંદનો ઝડપી બનવાં.
એક્રોમેગેલી પરિસ્થિતિ પ્રાપ્ત થવી.
ત્વચાનો રંગ બદલવાની ઘટના
મૂત્રપિંડનું નિષ્ફળ જવું.
વાયરોક્સિનની તીવ્ર ખામીથી સર્જાતો રોગ
હાશમોટો રોગ
ટીટાની
થાયરૉટૉક્સિકોસિસ
હાઈપોફોસ્ટેટિમિયા
A.
હાશમોટો રોગ
ઉભયજીવીના ટેડપોલ ડિભમાં કાયાન્તરણ પ્રેરતો અંતઃસ્ત્રાવ
કોર્ટોસોલ
થાયરૉક્સિન
રિલેક્સિન
મેલેટોનીન
ફિડબેક મિકેનિઝમ દ્વારા નિયમન પામતો એડિનો હાયપ્રોફાઈસિસનો અંતઃસ્ત્રાવ ............ છે ?
TCT
વાસોપ્રોસિન
ઑક્સિટોસિન
TSH
ડાયયુરેટનીસ માટે જવાબદાર પરિસ્થિતિ
ઑક્સિટોસિનનો અધોસ્ત્રાવ
મૂત્રપિંડમાં ઈરિથ્રોએટીનની અસર નાબૂદ કરવી.
વાસોપ્રેસિનનો અધોસ્ત્રાવ
ADH નો અતિસ્ત્રાવ
એક વ્યક્તિને વધુ મૂત્ર સ્ત્રાવ થાય છે અમે પાણીની વધુ તરસ લાગે ક્ગ્ગે. પરંતુ તેના રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ છે. આ પરિસ્થિતિનું કારણ જણાવો.
મૂત્રમાં ગ્લુકોઝના અસંતુલનથી
ગ્લુકોગેના સ્ત્રાવના વધારાને લીધે
પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી થતા વાસોપ્રેસીના સ્ત્રાવમાં ઘટાડાથી
સ્વાદુપિંડમાંથી થતા ઈન્સ્યુલિનના સ્ત્રાવના ઘટૅઅડાથી
તે દુગ્ધ અંતઃસ્ત્રાવ તરીકે જાણીતો છે.
PIF
થાયરોક્સિન
STH
ઑક્સિટોસીન