CBSE
ઍમિનોઍસિડ વ્યુત્પનો પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન કરે છે.
અડ્રીનલ મજ્જક
એડ્રિનલ બાહ્યક
અંડપિંડ
શુક્રપિંડ
ઝોના રેટિક્યુલેરિસ દ્વારા સ્ત્રવતા પુરુષમાં જોવા મળતા અંત:સ્ત્રાવ છે.
કોર્ટિસોલ
ટેસ્ટોસ્ટેરોન
પ્રોજેસ્ટોરેન
A અને B બંને
અધિવૃક્કિય અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.
સ્વાદુપિંડ
શુક્રપિંડ
અંડપિંડ
ઍડ્રિનલ
D.
ઍડ્રિનલ
ચાર ખંડો ધરાવતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.
પિચ્યુટરી ગ્રંથિ
થાયમસ
પેરાથાઈરોઈડ
થાઈરોઈડ
ક્રોટિકોઈડ કયા પ્રકારના અંતઃસ્ત્રાવો છે ?
સ્ટિરોઈડ
કેટકોલેમાઈન્સ
આયોડોથાઈરોનિન્સ
પેપ્ટાઈડ
કોના સ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોથી નિયંત્રિત નથી ?
શુક્રપિંડ
ઍડ્રિનલ મજ્જક
ઍડ્રોનલ બાહ્યક
A અને B બંને
મિનરેલોકોર્ટિકોઈડનો સ્ત્રાવ એડ્રિનલ બાહ્યકના કયા સ્ત્રમાંથી થાય છે ?
અંદરના
બહારના
મધ્યના
આપેલ તમામ
કાર્બોદિતના અચયાપચયનું નિયમન કરતું અંતઃસ્ત્રાવનું યુગ્મ છે.
ટેસ્ટોસ્ટેરોન – ઈસ્ટ્રોજન
PTH-PH
ANF-રિલેક્સિન
કેટેકોલેમાઈન્સ – કાર્ટિસોલ
ઍન્ટિ-ઈન્ફેલેમેટરી અસર કરે છે.
કોર્ટિસોલ
ટેસ્ટોસ્ટેરોન
આલ્ડોસ્ટોરોન
પ્રોજેસ્ટોરોન
ઉરસ પરદેશમાં આવેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.
એડ્રિનલ
થાયમસ
થાઈરોઈડ
સ્વાદુપિંડ