Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

81.

અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી બિનઅંતઃસ્ત્રાવી પેશી છે.

  • ડેલ્ટાકોષો

  • જકસ્ટા ગ્લોમેરુલર કોષો 

  • લેન્ડિંગના કોષો 

  • લેન્ગરહેન્સના કોષો 


Advertisement
82.

ગ્લુકોનીઓજીનેસિસ ક્રિયા પ્રેરે છે .......

  • ગ્લુકાગોન

  • ઈન્સ્યુલિન 

  • ટેસ્ટોસ્ટેરોન 

  • સોમેટોસ્ટેટીન 


A.

ગ્લુકાગોન


Advertisement
83.

ANF નો સ્ત્રાવ કરે છે.

  • જઠરની દીવાલ

  • કર્ણકની સીવાલ 

  • ક્ષેપકની દીવાલ 

  • મૂત્રપિંડની દીવાલ 


84.

મેમ્બેન બાઈઉંડ રિસેપ્ટર સાથે પારસ્પરિક ક્રિયા કરતો અંતઃસ્ત્રાવ

  • ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન 

  • એપીનેફ્રિન 

  • ટ્રાય આયોડોથાઈરોનીન 

  • આપેલ તમામ


Advertisement
85.

કાર્યપદ્ધતિ દરમિયાન દ્વિતિય સંદેશાવાહકનું નિર્માણ કરે છે.

  • કોર્ટિસોલ

  • ANF 

  • આલ્ડોસ્ટેરોન 

  • પ્રોજેસ્ટેરોન


86.

રિલેક્સિનનો ઉદ્દભવ શેમાંથી થાય છે ?

  • જનન અધિચ્છદ

  • અંડપુટિકા 

  • લેન્ડિંગન અકોષો 

  • કૉર્પસલ્યુટિયમ 


87.

અંડપુટિકામાંથી સ્ત્રાવ પામતો અંતઃત્રાવ .......

  • પ્રોજેસ્ટેરોન

  • રિલેક્સિન 

  • FSH 

  • ઈસ્ટ્રોજન 


88.

મોટે ભાગે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવો છે.

  • કોર્ટિસોલ 

  • ઈસ્ટ્રોજન 

  • ટેસ્ટોસ્ટેરોન 

  • આપેલ તમામ


Advertisement
89.

એરિથ્રોપીએટીનનું કાર્ય છે.

  • જઠરરસ સ્ત્રાવ અવરોધન. 

  • પિત્તરસનો સ્ત્રાવ પ્રેરે.

  • રુધિરવાહિની પહોળી કરે. 

  • રક્તકણ નિર્માણ ઉત્તેજન.


90.

બગલમાં વાળ ઉગવાનું જાતીય ગૌણ લક્ષણ કોના વડે પ્રેરાય છે ?

  • એન્ડ્રોજન 

  • પ્રોજેસ્ટેરોન 

  • ઈસ્ટ્રોજન 

  • A અને C બંને


Advertisement