Important Questions of રાસાયણિક સંકલન અને નિયંત્રણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

101. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ઈન્સ્યુલિન ગ્લુકોનીઓજીનેસ દરમિયાન પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે.
કારણ R : ઈન્સ્યુલિન ગ્લુકોનીઓજીનેસિસ પ્રક્રિયાને ઉત્તેજે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

102. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ADH ની ઉણપથી ડાયાબિટિસ મેલિટસ થાય છે.
કારણ R : ADH ની ઉણપથી બહાર – નીકળતા મૂત્રનો જથ્થો વધે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

103. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ભય અને સંકટ સમયે રુધિરમાં કેટકોલેમાઈન્સનું પ્રમાણ વધે છે.
કારણ R : પિચ્યુટરીનો ACTH કોર્ટિકોઈડના સ્ત્રાવને પ્રેરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
104. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ખોરાકમાં આયોડિનની ઉણપને કારણે ગોઈટર થાય છે.
કારણ R : થાઈરોઈડ ગ્રંથિના અંતઃસ્ત્રાવના બંધારણ્માં આયોડિન જરૂરી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

B.

A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

Advertisement
Advertisement
105. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : રુધિરમાં કૅલ્શિયમનું નિશ્ચિત પ્રમાણ જળવાય છે.
કારણ R : PTH રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધારે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

106. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : FSH અંતઃસ્ત્રાવ કોષમાં પ્રવેશ્યા વગર કોષીય ચયાપચયનું નિયમન કરે છે.
કારણ R : FSH રિસેપ્ટર સંકુલ જીનોમ સાથે પ્રક્રિયા કરી પોતાની અસર દર્શાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

107. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : મેલેટોનીનનું કાર્ય જૈવિક ઘડિયાળ જેવું છે.
કારણ R : મેલેટોનીન 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

108. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : STH – RH ચેતા અંતઃસ્ત્રાવ છે.
કારણ R : STH – RH નું નિર્માણ હાઈપોથેલેમસ વડે થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
109. નીચેના વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ગર્ભવતી સ્ત્રીમાં અંડપાત સ્થગિત થયેલ હોય છે.
કારણ R : કૉર્પસ્લ્યુટિયમમાંથી ગર્ભધારણ દરમિયાન પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A નું કારણ નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

110. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. CaIP3 દ્વિતીય સંદેશા વાહક છે. 
2. કોર્ટિસોલ કલા-જોડાણ-રિસેપ્ટર સંકુલ રચે છે. 
3. સ્ટિરોઈડ અંતઃસ્ત્રાવ મોટે ભાગે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. 
  • TFT

  • FTF

  • TFF 

  • TFF 

Advertisement