Important Questions of રાસાયણિક સંકલન અને નિયંત્રણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

111. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. અંડપુષ્ટિકામાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. 
2. રિલેકિસન ગર્ભાશયની ગ્રીવાને પહોળી કરે છે. 
3. લેડિંગના કોષો સ્ત્રીઓમાં જોવા મળે છે. 
4. અંડપિંડમાંથી એન્ડ્રોજન પ્રકારના સ્ત્રાવ ઉદ્દભવે છે.  

  • TTTF

  • TTFF 

  • FTFF 

  • FTTT 


112.

નીચેનામાંથી કયો અંત:સ્ત્રાવ પેલિપેપ્ટાઇડ છે?

  • ઇન્સ્યુલીન

  • થાયરોક્સિન

  • LH

  • FSH


113. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. પિનિયલ ગ્રંથિ આંતરમસ્તિષ્કની નીચે આવેલ છે. 
2. MSH એડીનો હાઈપોફાયસિસનો સ્ત્રાવ છે. 
3. પુખ્તાવસ્થાએ GHના સ્ત્રાવથી કદાવરતા થાય છે.    
  • FTF

  • TTT 

  • FFF

  • FTT 


114. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. CCK પિત્તરસના સ્ત્રાવને અટકાવે છે. 
2. GIP જઠરરસના સ્ત્રાવને અટકાવે છે. 
3. ANF રુધિરવાહિનીનું વિસ્તરણ કરે છે. 
4. એરિથ્રોપોઈટીન રક્તકણના નિર્માણને ઉત્તેજે છે. 
  • FFFT

  • FFTT 

  • TFTT 

  • TTTT 


Advertisement
115. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1 એડિસન રોગમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. 
2. ઝોના ફેસિક્યુલોટામાંથી ગ્લુકોકાર્ટિકોઈડ અને સેક્સકોર્ટિકોઈડ ઉદાભવે છે. 
3. એડ્રીનાલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.    



  • TFF

  • FTF

  • FFF 

  • FTT 


116. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. થાયમસ લસિકાપેશી છે. 
2. પેરાથાઈરોઈડ દ્વિખંડી ગ્રંથિ છે. 
3. થાઈરોઈડના સ્ત્રાવો રક્તકણનિર્માણ ઉત્તેજિત કરે છે. 
4. મિક્સોડીમા માસિક ચક્રની અનિયમિતતા આવે છે.     



  • TFTF

  • TTFF 

  • FFTT

  • TTFT 


117. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. STH – RH પિપ્યુટરી ગ્રંથિનો સ્ત્રાવ છે. 
2. TSH લક્ષ્ય અંગ થાઈરોઈડ છે. 
3. લેડિંગના કોષોમાંથી અંતઃસ્ત્રાવ પ્રેરતો અંતઃસ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉદભવે છે. 
4. થાયમસગ્રંથિ ઉરસ પ્રદેશમાં આવેલ છે.     
  • FTTF

  • FFTT 

  • FFFT 

  • FTTT 


118. નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. સોમેટોસ્ટેટીન GH ના સ્ત્રાવને પ્રેરે છે. 
2. લેંગરહાન્સના કોષપુંજમાં 10 થી 20 લાખ કોષો હોય છે. 
3. ઈન્સ્યુલિનના વધુ સ્ત્રાવથી ડાયાબિટીસ મેલિટસ થાય છે.   



  • TTF

  • FTF

  • FTT 

  • TTT 


Advertisement
119.

હાલમાં ઓળખાતા સ્થાનિક અંત:સ્ત્રાવનાં સમુહને ……….. કહે છે.

  • ઘટક/પદાર્થ

  • પ્રોસ્ટાગ્લેન્ડિસ

  • પ્રોસ્ટાસાયક્લિન્સ

  • સાયટોકાઇનીન્સ


Advertisement
120.

થાઇરોઇડ અંત:સ્ત્રાવની નિયંત્રક અસર કોનાં પર હોય છે?

  • ચરબીનું ચયાપચય

  • પ્રોટીન ચયાપછય

  • કાર્બોદિત ચયાપચય

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
Advertisement