CBSE
ટેડપોલમાં કાયાન્તરણની પ્રક્રિયા વધારવા પાણીની શેની સાથે પ્રક્રિયા કરાવવી જોઇએ?
થાયરોક્સિન
આયોડિન
Nad
GH
......... દ્વારા ઇન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
લેંગરહાન્સનાં કોષપુંજનાં કોષો
સ્વાદુપિંડનાં એસિનર કોષો
લેંગરહાન્સનાં કોષપુંજનાં કોષો
લેંગરહાન્સનાં કોષપુંજનાં - કોષો
નીચેનામાંથી કયા અંત:સ્ત્રાવ દ્વારા નાં પુન:શોષણનું નિયંત્રણ રાખવામાં આવે છે?
ગ્લુકોકોર્ટિકોઇડ્સ
ટેસ્ટોસ્ટેરોન
આલ્ડોસ્ટેરોન
ઇસ્ટ્રોજન
.............. નાં પરિણામે લોરેન-લેવિ સિન્ડોમ થાય છે.
વૃદ્વિ અંત:સ્ત્રાવની ત્રુટી
પિટ્યુટરીની આતિક્રિયાશીલતા
હાયપોથાયરોઇડિઝમ
હાઇપરથાયરોઇડિઝમ
અંત:સ્ત્રાવો કે જે દૂધનો સ્ત્રાવ, દૂધના ઉત્પાદનમાં વધારો કરવો અને અંડપુટિકાની વૃદ્વિને પ્રેરે છે. તે અનુક્રમે .......... તરીકે જાણીતા છે.
PRH, OT અને LH
PRL, OT અને LH
OT, PRL અને FSH
LH, PRL અને FSH
મિનરલોકોર્ટિકોઈડ્સનો અધિસ્ત્રાવ જે રેનીય-એન્જિયોટેન્સીન આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ........ થાય છે.
ગ્રેવનો રોગ
કુશિંગનો રોગ
કોનનો રોગ
એડિસનનો રોગ
GTP
ATP
CAPM
CGMP
સ્ટીરોઈડ અંત:સ્ત્રાવ તેની માહિતીનું વહન ........ દ્વારા કરે છે.
અંત”કોષીય દ્વિતીય મેસેન્જરની મદદ કરીને
કોષીય પટલ પર આવેલા ગ્રાહ્યકોની ઉત્તેજના
કોષમાં પ્રવેશ પામી અને કોષીય ઘટકોમાં રૂપાંતરણ
કોષમાં પ્રવેશ પામી અને કોષીયકેન્દ્રીય બંધારણમાં ફેરફાર
D.
કોષમાં પ્રવેશ પામી અને કોષીયકેન્દ્રીય બંધારણમાં ફેરફાર
.......... દ્વારા નું સંશ્લેષણ થાય છે, જે પાણીનાં પુન:શોષણ તથા મૂત્રનાં ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
અગ્રપિટ્યુટરી ગ્રંથિ
હાયપોથેલેમસ
પશ્વ પિટ્યુટરી ગ્રંથિ
જકસ્ટ્રાગ્લોમેરૂલર એપેરેટ્સ
નીચેનામાંથી કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જૈવિક ઘડિયાળ તરીકે અને ન્યુરોસિક્રિટરી ટ્રાન્સડ્યુસર તરીકે કાર્ય કરે છે?
પિનિયલ ગ્રંથિ
થાયમસ ગ્રંથિ
એડ્રિનલ ગ્રંથિ
થાયરોઈડ ગ્રંથિ