Important Questions of રાસાયણિક સંકલન અને નિયંત્રણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

151.

અંત:સ્ત્રાવ કે જે રૂધિરમાં કેલ્શિયમ તથા સ્ફોસ્ફરસનાં પ્રમાણને જાળવી રાખે છે તે કોનાં દ્વારા સ્ત્રાવ પામે છે?

  • પેરાથાયરોઇડ

  • પિટ્યુટરી 

  • થાયમસ

  • થાયરોઈડ


152.

........... દ્વારા ઉત્પન્ન થાય છે.

  • પિટયુટરીગ્રંથિનો મધ્ય ખંડ

  • પિટ્યુટરીગ્રંથીનો પશ્વ ખંડ

  • અડ્રિનલ બાહ્યક

  • પિટયુટરીગ્રંથિનો અગ્ર ખંડ


153.

ડાયાબિટિસ મેલીટસ ધરાવતા દર્દીને કાર્બોદિતવિહિન ખોરાક આપવાં છતાં તેઓ મૂત્રમાં ગ્લુકોઝનું ઉત્સર્જન કરે છે, કારણ કે

  • યકૃતમાંથી સ્નાયુનો ગ્લાયકોઝન રૂધિરમાં મુક્ત થાય છે.

  • ચરબીનું પાચન થઈ ગ્લુકોઝ બને છે.

  • યકૃતમાં એમિનો એસિડનું પાચન થાય છે.

  • યકૃતમાં એમિનો એસિડ રૂધિરમાં મુક્ત થાય છે.


154.

અંત:સ્ત્રાવી કાર્ય માટે, જે ગ્રાહ્ય અણુને ટાર્ગેટ ઓર્ગન(લક્ષ્યઅંગ) માંથી દૂર કરવામાં આવે તો તે:

  • કોઈપણ ફેરફાર વિના પ્રતિચાર આપવાનું ચાલુ રાખશે.

  • અંત:સ્ત્રાવ માટે કોઈ જ પ્રતિક્રિયા દર્શાવશે નહી.

  • પ્રતિચાર આપવાનું ચાલુ રાખશે. પરંતુ વધુ માત્રામાં અંત:સ્ત્રાવની જરૂરિયાત રહેશે.

  • વિરુદ્વ પ્રકારે પ્રતિચાર આપવાનું ચાલુ રાખશે.


Advertisement
Advertisement
155.

હાયપોથાયરોઈડિઝમ પુખ્તમાં શાને પ્રેરે છે?

  • ડાયાબીટીસ

  • વામનતા

  • મિકસોડિમા

  • મેદસ્વિતા


C.

મિકસોડિમા


Advertisement
156.

કઈ ગ્રંથિ પુખ્તમાં ક્ષીણતા પામે છે?

  • થાયમસ

  • થાયરોઇડ

  • એડ્રિનલ

  • સ્વાદુપિંડ


157.

નીચેનામાંથી કયા વિધાને ખોટાં/સાચાં છે?

a. કેલ્સિટિનીન કેલ્શિયમનાં ચયાપચયનું નિયમન કરે છે.
b. ઓક્સિટોસીન જન્મ સમયે ગર્ભાશયની દિવાલનાં સ્નાયુ સંકોચનને પ્રેરે છે.
c. ગ્રેવનો રોગ એડ્રિનાલિન ગ્રંથિની નિષ્ક્રિયતાને લીધે થાય છે.
d. ADH પાણીમાં પુન:શોષણને ઉત્તેજ છે અને મૂત્રનાં ઉત્પાદનમાં વધારો કરે છે.

  • a અને c સાચાં છે તથા b અને d ખોટાં છે.

  • a અને b સાચાં છે તથા c અને d ખોટાં છે.

  • a અને d સાચાં છે તથા b અને c ખોટાં છે.

  • a, b અને c સાચાં છે, માત્ર d ખોટું છે.


158.

............ નાં પરિણામે ગ્રેવનો રોગ થાય છે.

  • લેંગરહાન્સનાં કોષપુંજોની ઓછી ક્રિયાશીલતા

  • થાયરોઇડ ગ્રંથિની અતિક્રિયાશીલતા

  • એડ્રિનલ બાહ્યકની ઓછી ક્રિયાશીલતા

  • એડ્રિનલ મજ્જકની અતિ ક્રિયાશીલતા


Advertisement
159.

જરાયુ કયો અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરે છે?

  • ગેસ્ટ્રીન

  • પ્રોજેસ્ટેરોન

  • GH

  • ACTH


160.

કોષ વિભાજન પ્રોટીન સંશ્લેષણ અને અસ્થિની વૃદ્વિને પ્રેરતો અંત:સ્ત્રાવ

  • PTH 

  • GH

  • ACTH 

  • ADH 


Advertisement