Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

11.

શોષણ કરતા જલક્ષમતાની સક્રિયતા..............

  •  હંમેશા શૂન્ય 

  • હંમેશા ધન 

  • હંમેશા ઋણ

  • હંમેશા > 1


12.

બે કોષો A અને B સળંગ ગોઠવાયેલ છે. કોષ A માં DPD-3 વાતાવરણ છે. જ્યારે કોષ B માં DPD-5 વાતાવરણ છે, તો પરિણામ શું હશે ?

  • પાણીની ગતિ હોતી નથી. 

  • બે વચ્ચે સંતુલન સ્થપાય છે. 

  • પાણીનું વહન કોષ B થી A તરફ થાય.

  • પાણીનું વહન કોષ A અને B તરફ થાય. 


13.

આધિસાંદ્રદ્રાવણમાં કોષની જલક્ષમતા.......

  • પહેલાં વધે પછી ઘટે. 

  • ઘટે છે. 

  • વધે છે. 

  • કોઈ ફેરફાર થાય નહિ.


14.

પસંદગીશીલ પ્રવેશપટલનું ઉદાહરણ છે ?

  • કોષરસપટલ

  • કોષદિવાલ 

  • કણભાસુત્રિય પટલ  

  • હરિતકણનું પટલ


Advertisement
15.

વનસ્પતિમાં શિથિલતા આવે છે, ત્યારે થતે ક્રમિક પ્રક્રિયાઓ કઈ હોઈ શકે છે ?

  • બહિઃઆસૃતિ, રસસંકોચન, ક્ષણિક અને કાયમી શિથિલતા 

  • અંતઃઆસૃતિ, રાસસંકોચન, ક્ષણિક અને કાયમી શિથિલતા 

  • બહિઃઆસૃતિ, રસસંકોચન, રસનિઃસંકોચન ક્ષણિક અને કાયમી શિથિલતા

  • બહિઃઆસૃતિ, રસનિઃસંકોચન, ક્ષણિક અને કાયમી શિથિલતા 


16.

પતરાના શેડ નીચે કરતાં, વૃક્ષની છાયામાં વધુ ઠંડક લાગે છે, જે કઈ ક્રિયાને ને કારણે બને છે ?

  • પ્રકાશસંશ્ર્લેષણ 

  • લીલાં પર્ણો

  • ઉત્સ્વેદન 

  • બિંદુસ્વેદન 


17.

શુદ્ધ પાણીની જલક્ષમતા અને આસૃતિદબ કેટલું હોય છે ?

  • 100 થી 0

  • 0 થી 0 

  • 100 થી 100 

  • 0 થી 100 


18.

ક્યારે પાણીનું વહન અર્ધપ્રવેશશીલપટલમાંથી થાય ત્યારે આપેલ પૈકી કયું બળ ઉદ્દભવે છે ?

  • T.P 

  • W.P

  • O.P 

  • S.P 


Advertisement
19.

રક્ષકકોષો શેમાં મદદરૂપ થાય છે ?

  • બિંદુસ્વેદન 

  • ઉત્સ્વેદન 

  • ચરાઈ સમે રક્ષણમાં

  • ઈજા સામે રક્ષણમાં 


20.

રસરોહણ દરમિયાન તૂટેલી કે ઘર્ષણ અથવા દબાણ અનુભવેલ જલવાહિની કે જલવાહિનિકીમાં જલસ્તંભ સળંગ બનતો નથી, કારણ કે,

  • ઉત્સ્વેદનદાબ ન સર્જાવાને લીધે.

  • લિગ્નીનયુક્ત જાડી દીવાલ હોય છે. 

  • સંલગ્ન અને અભિલગ્નબળ વિરૂદ્ધ હોય છે. 

  • નબળું ગુરુત્વાકર્ષણબળ હોય છે. 


Advertisement