CBSE
થિસલફનેલના પ્રયોગમાં પાણીનો પ્રવેશ થિસલફનેલમાં આપમેળે અટકવાનું કારણ –
અંદર અને બહાર દ્રાવણ સમસાંદ્ર બનતાં
બીકરમાં હાઈડ્રોસ્ટેટિક દબાણ ઉદ્દભવતાં
થિસલફનેલમાં હાઈડ્રોસ્ટિટિક દબાણ ઉદ્દભવતાં
થિસલફનેલમાં શર્કરાનું બહાર પ્રસરણ
કોષમાં ઘટકોના પ્રવેશ સામે વિરોધ માટે કયું સ્થાન મુખ્ય છે ?
રસસ્તરની સૌથી અંદર આવેલી સીમા
કોષદિવલનું સૌથી અંદર આવેલું સ્તર
કોષની સૌથે બહાર આવેલી કોષદિવાલ
રસસ્તરની સૌથી બહાર આવેલી સીમા
વનસ્પતિમાં પ્રસરણ માટે કયું અસંગત છે ?
શક્તિનો વપરાશ થતો નથી.
સાંદ્રતાના ઢોળાંશને અનુસરે છે.
તે સક્રિય વહન છે.
તે વહન નિષ્ક્રિય છે.
વનસ્પતિ ભૂમિમાંથી પાણી કોના દ્વારા શોષણ કરે છે ?
પર્ણ્રોમ
પ્રકાંડરોમ
રોમવલય
મૂળરોમ
વનસ્પતિમાં જલવાહક પેશીમાં વહન કેવું હોય છે ?
એશાગામી
દ્વિમાર્ગી
એકમાર્ગી
ઉભયમાર્ગી
પર્ણ દ્વારા તૈયાર થયેલાં કાર્બનિક દ્રવ્યોનું વહન મૂળ અને પ્રકાંડ તરફ કયા કાર્ય માટે થાય છે ?
ઉર્ધ્વવહન
વપરાશ
સંગ્રહ
B અને C બંને
ઉત્સવેદનની ક્રિયામાં મહત્તમ અવરોધ કોના દ્વારા જોવા મળે છે ?
પૅક્ટિન
પર્ણરંધ્રો
ક્યુટિકલ
બધામાં સમાન
વનસ્પતિમાં દૂરનાં અંતર સુધી દ્રવ્યોનું વહન કોના દ્વારા થાય છે ?
વાહક પેશીતંત્ર
પ્રસરણ દ્વારા
વર્ધનશીલ પેશી
કોષરસીય પ્રવાહ
રક્ષકકોષો અધિસ્તરીય કોશોથી જુદા પડે છે, કારણ કે........... ધરાવે છે.
હરિતકણ
કોષદિવાલ
રસધાની
કણભાસુત્ર