Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

51.

પટલમય પ્રોટીન શેમાં મદદરૂપ થતા નથી ?

  • સાદા પ્રસરણ 

  • સક્રિય વાહન 

  • સાનુકુલિત પ્રસરણ 

  • મંદ વહન 


52.

92%થી વધુ પાણી ધરાવતી વનસ્પતિ કઈ છે ?

  • તડબૂચ

  • શોંગોડા 

  • રાઈ 

  • મકાઈ


53. ટ્રેડેન્સ્કેશિયાના પર્ણમાં જલક્ષમતાનું માપન કયા સૂત્રથી કરી શકાય ? 
  • bold capital psi subscript bold w bold equals bold capital psi subscript bold p bold plus bold capital psi subscript bold g
  • bold capital psi subscript bold w bold equals bold capital psi subscript bold s bold plus bold capital psi subscript bold p
  • bold capital psi subscript bold w bold equals bold capital psi subscript bold p bold plus bold capital psi subscript bold s bold plus bold capital psi subscript bold g
  • bold capital psi subscript bold w bold equals bold capital psi subscript bold s bold plus bold capital psi subscript bold g

54.

પાણીની જલક્ષમતા પર કયા પરિબળની અસર થતી નથી ?

  • ગુરુત્વાકર્ષણ

  • દબાણ

  • સંકેન્દ્રણ 

  • ઉત્સ્વેદન 


Advertisement
55.

જલક્ષમતા દબાણના કયા એકમથી અભિવ્યક્ત થાય છે ?

  • જલસ્થિતિ દબાણ

  • ઘનતા 

  • પાસ્કલ 

  • મીટર 


56.

પટલના વાહક પ્રોટીન માટે ક્યું સુસંગત છે ?

  • તે માત્ર ધન આયનોનું જ પટલની આરપાર વહન કરે છે.

  • તે માત્ર ઋણ આયનોનું જ પટૅલની આરપાર વહન કરે છે. 

  • તે બધા જ પ્રકારનાં આયનોનું પટલની આરપાર વહન કરે છે. 

  • તે ચોક્કસ પ્રકારનાં દ્રવ્યોનું જ પટલની આરપાર વહન કરે છે. 


57.

પટલમાંના વાહક પ્રોટીન કોના પ્રત્યે સંવેદનશીલ હોય છે ?

  • સ્પર્ધકો 

  • ઉદ્દીપકો 

  • અવરોધકો 

  • આપેલ તમામ


58.

પાણીમાં રહેલી સ્થિતિશક્તિ એટલે .......

  • યાંત્રિક શક્તિ 

  • રાસાયણિક શક્તિ

  • ગતિશક્તિ 

  • જલક્ષમતા 


Advertisement
59. વનસ્પતિકોષને કોષરસમાં કેટલા ટકા પાણી ઓછું હોય છે ? 
  • 25%

  • 52%

  • 57%

  • 75%


60.

વનસ્પતિકોષના કયા ભાગમાં પાણીનું પ્રમાણ 75% હોય છે ?

  • કોષરસ 

  • કોષકેન્દ્રિકા

  • કણભાસૂત્ર 

  • કોષકેન્દ્ર 


Advertisement