Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

1.

જલતાણ દરમિયાન કોનું નિર્માણ થતાં વાયુરંઘ્ર બંધ થાય છે ?

  • ફેચ્યુનિક ઍસિડ 

  • કૌમેરેન

  • એબ્સિસિક ઍસિડ 

  • ઈથિલિન 


2.

એક ખૂણામાં એક બૉટલમાં સરસાવનાં બેજ પાણી ભરીને હવાચુસ્ત રીતે બંધ કરેલ છે. લગભગ અડધા કલાક પછે તે એકાએક તૂટી જાય છે, તેમાં કઈ ઘટના થઈ ગણાય ?

  • આસૃતિ 

  • DPD

  • અંતઃચૂસણ

  • પ્રસરણ 


3.

કોષરસપટલ દ્વારા થતા સક્રિય અને નિષ્ક્રિય વહન શું ભિન્નતા દર્શાવે છે ?

  • સક્રિય વહન વધુ ઝડપ દર્શાવે છે. 

  • નિષ્ક્રિય વહન એનાયનને અનુસરીને થાય છે, જ્યારે સક્રિય વહન કેટાયન્સને અનુસરે છે.

  • નિષ્ક્રિય વહન અપસંદગીશીલ છે. 

  • નિષ્ક્રિય વહન સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે, જ્યારે સક્રિય વહન ચયાપચયિક ઊર્જાનેકારણે કારણે થાય છે. 


4.

કોષોની વચ્ચે પાણીનું હલનચલન કોને કારણે હોય છે ?

  • અંતઃરસસંકોચન

  • પ્રસરણદાબ (D.P.D) 

  • આશૂનદાબ (T.P)

  • દીવાલદાબ (W.P) 


Advertisement
5.

પર્ણમાં કઈ ક્રિયા દરમિયાન જલનક્ષમતા ધન હોય છે.

  • બિંદુત્સ્વેદન

  • વધુ ઉત્સ્વેદન 

  • ઓછું ઉત્સ્વેદન 

  • વધુ શોષણ 


6.

વનસ્પતિ પાણીમાં ડૂબેલી હોય તો મૃત્યુ પામે છે, કારણ કે.........

  • વનસ્પતિકોષષોમાં રસારોહણ મંદ બને છે. 

  • પોષકદ્રવ્યો વધુ પાણીના પ્રમાણને કારણે વિઘટન પામે છે.

  • મૂળ દ્વારા શ્વસન અટૅકે છે. 

  • માટીમાંના પોષકદ્રવ્યો વધુ મંદ બને છે. 


7.

મૂળ જમીનમાંથી કયા પ્રાણીનું શોષણ કરે છે ?

  • અનુબંધિત જળ 

  • બદ્ધ પાણી

  • ગુરુત્વાકર્ષીય જળ 

  • કેશાકર્ષણીય જળ 


Advertisement
8.

કોષની આસપાસ પાણી હોવાથી આશૂનતામાં વધારો થાય છે, જેથી કોષદિવાલ પર દબાણ......

  • ઘટે. 

  • વધે. 

  • વધઘટ થાય. 

  • કોઈ ફેરફાર થાય નહિ.


B.

વધે. 


Advertisement
Advertisement
9.

બિંદુસ્વેદન મુખ્યત્વે કોના કારણે થાય છે ?

  • અંતઃચૂષણ

  • મૂળદાબ 

  • અસૃતિ 

  • ઉત્સ્વેદન 


10.

કઈ પરિસ્થિતિમાં ઉત્સ્વેદન ઓછું થાય ?

  • વાતાવરણમાં વધુ ભેજ હોય ત્યારે
  • વધુ ભેજ ધરાવતી જમીનમાં 

  • વધુ પવન હોય ત્યારે 

  • આબોહવા સૂકી હોય ત્યારે 


Advertisement