CBSE
પતરાના શેડ નીચે કરતાં, વૃક્ષની છાયામાં વધુ ઠંડક લાગે છે, જે કઈ ક્રિયાને ને કારણે બને છે ?
પ્રકાશસંશ્ર્લેષણ
લીલાં પર્ણો
ઉત્સ્વેદન
બિંદુસ્વેદન
આધિસાંદ્રદ્રાવણમાં કોષની જલક્ષમતા.......
પહેલાં વધે પછી ઘટે.
ઘટે છે.
વધે છે.
કોઈ ફેરફાર થાય નહિ.
વનસ્પતિમાં શિથિલતા આવે છે, ત્યારે થતે ક્રમિક પ્રક્રિયાઓ કઈ હોઈ શકે છે ?
બહિઃઆસૃતિ, રસસંકોચન, ક્ષણિક અને કાયમી શિથિલતા
અંતઃઆસૃતિ, રાસસંકોચન, ક્ષણિક અને કાયમી શિથિલતા
બહિઃઆસૃતિ, રસસંકોચન, રસનિઃસંકોચન ક્ષણિક અને કાયમી શિથિલતા
બહિઃઆસૃતિ, રસનિઃસંકોચન, ક્ષણિક અને કાયમી શિથિલતા
પસંદગીશીલ પ્રવેશપટલનું ઉદાહરણ છે ?
કોષરસપટલ
કોષદિવાલ
કણભાસુત્રિય પટલ
હરિતકણનું પટલ
બે કોષો A અને B સળંગ ગોઠવાયેલ છે. કોષ A માં DPD-3 વાતાવરણ છે. જ્યારે કોષ B માં DPD-5 વાતાવરણ છે, તો પરિણામ શું હશે ?
પાણીની ગતિ હોતી નથી.
બે વચ્ચે સંતુલન સ્થપાય છે.
પાણીનું વહન કોષ B થી A તરફ થાય.
પાણીનું વહન કોષ A અને B તરફ થાય.
ક્યારે પાણીનું વહન અર્ધપ્રવેશશીલપટલમાંથી થાય ત્યારે આપેલ પૈકી કયું બળ ઉદ્દભવે છે ?
T.P
W.P
O.P
S.P
C.
O.P
શોષણ કરતા જલક્ષમતાની સક્રિયતા..............
હંમેશા શૂન્ય
હંમેશા ધન
હંમેશા ઋણ
હંમેશા > 1
શુદ્ધ પાણીની જલક્ષમતા અને આસૃતિદબ કેટલું હોય છે ?
100 થી 0
0 થી 0
100 થી 100
0 થી 100
રક્ષકકોષો શેમાં મદદરૂપ થાય છે ?
બિંદુસ્વેદન
ઉત્સ્વેદન
ચરાઈ સમે રક્ષણમાં
ઈજા સામે રક્ષણમાં
રસરોહણ દરમિયાન તૂટેલી કે ઘર્ષણ અથવા દબાણ અનુભવેલ જલવાહિની કે જલવાહિનિકીમાં જલસ્તંભ સળંગ બનતો નથી, કારણ કે,
ઉત્સ્વેદનદાબ ન સર્જાવાને લીધે.
લિગ્નીનયુક્ત જાડી દીવાલ હોય છે.
સંલગ્ન અને અભિલગ્નબળ વિરૂદ્ધ હોય છે.
નબળું ગુરુત્વાકર્ષણબળ હોય છે.