CBSE
પાણીની જલક્ષમતા પર કયા પરિબળની અસર થતી નથી ?
ગુરુત્વાકર્ષણ
દબાણ
સંકેન્દ્રણ
ઉત્સ્વેદન
પટલમય પ્રોટીન શેમાં મદદરૂપ થતા નથી ?
સાદા પ્રસરણ
સક્રિય વાહન
સાનુકુલિત પ્રસરણ
મંદ વહન
પાણીમાં રહેલી સ્થિતિશક્તિ એટલે .......
યાંત્રિક શક્તિ
રાસાયણિક શક્તિ
ગતિશક્તિ
જલક્ષમતા
પટલમાંના વાહક પ્રોટીન કોના પ્રત્યે સંવેદનશીલ હોય છે ?
સ્પર્ધકો
ઉદ્દીપકો
અવરોધકો
આપેલ તમામ
25%
52%
57%
75%
A.
25%
વનસ્પતિકોષના કયા ભાગમાં પાણીનું પ્રમાણ 75% હોય છે ?
કોષરસ
કોષકેન્દ્રિકા
કણભાસૂત્ર
કોષકેન્દ્ર
92%થી વધુ પાણી ધરાવતી વનસ્પતિ કઈ છે ?
તડબૂચ
શોંગોડા
રાઈ
મકાઈ
જલક્ષમતા દબાણના કયા એકમથી અભિવ્યક્ત થાય છે ?
જલસ્થિતિ દબાણ
ઘનતા
પાસ્કલ
મીટર
પટલના વાહક પ્રોટીન માટે ક્યું સુસંગત છે ?
તે માત્ર ધન આયનોનું જ પટલની આરપાર વહન કરે છે.
તે માત્ર ઋણ આયનોનું જ પટૅલની આરપાર વહન કરે છે.
તે બધા જ પ્રકારનાં આયનોનું પટલની આરપાર વહન કરે છે.
તે ચોક્કસ પ્રકારનાં દ્રવ્યોનું જ પટલની આરપાર વહન કરે છે.