Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

81.

કયા વહન પથ દ્વાર પ્રમાણમાં ખૂબ થોડું પાણી વહન પામે છે ?

  • સંદ્રાવ્યપથ 

  • રસધાનીય પથ 

  • અપદ્રાવ્યપથ 

  • આપેલ તમામ


82.

વનસ્પતિ તેની જીવિતતાની જાળવણીમાં કેટલું પાણી ઉપયોગમાં લે છે ?

  • ઓછું 

  • વધુ 

  • બિલકુલ નહિ.

  • ઘણું ઓછુ 


83.

કયા વહનપથમાં પાણીના દૂરગામી વહનમાં ખાસ અવરોધ સર્જાતો નથી ?

  • કોષદીવાલ

  • અપદ્રવ્યપથ 

  • A અને B બંને 

  • સંદ્રવ્યપથ


84.

રસારોહણની ક્રિયા સાથે સંકળાયેલ છે ?

  • સંલગ્નબળ 

  • પૃષ્ઠતાણ 

  • કેષાકર્ષણ 

  • આપેલ તમામ


Advertisement
Advertisement
85.

ઘન જલસ્થિતિ દબાણ ઢોળાંશ અને ઋણ જલસ્થિતિ દબાણ ઢોળાંશ કઈ ઘટનાથી મેળવી શકાય છે ?

  • સામૂહિક વહન

  • દૂરગામી વહન 

  • સાર્વત્રિક વહન 

  • સક્રિય વહન 


A.

સામૂહિક વહન


Advertisement
86.

રસારોહણ માટે જવાબદાર શું છે ?

  • પ્રસરણ 

  • મૂળદાબ 

  • આશૂનદાબ 

  • એક પણ નહિ


87.

રસારોહણ એટલે

  • પર્ણ દ્વારા તૈયાર થયેલ ખોરાકનું મૂળ તરફ વહન

  • મૂળતંત્ર અને પ્રકાંડ તરફ પાણી અને ક્ષારિનું વહન 

  • પર્ણ દ્વાર તૈયાર થયેલ ખોરાકનું કલિકાઓ તરફનું વહન

  • મૂળતંત્ર દ્વારા શોષાયેલ પાણી અને ક્જનીજક્ષારોનું પ્રકાંડ અને પ્રણ તરફ વહન 


88.

વનસ્પતિમાં પાણીના દૂરગામી વહન માટે કઈ રચના છે ?

  • વહનમાર્ગો 

  • વાહક એકમો

  • રાયનમાર્ગો 

  • વાહકતંત્ર 


Advertisement
89. રસારોહણના સંદર્ભમાં શું સાચું છે ? 
  • નિષ્ક્રિય વહન છે. 

  • શક્તિના વપરાશ દ્વારા થાય છે. 

  • ગુરુત્વાકર્ષણબળની વિરૂદ્ધ થાય છે. 

  • B અને C બંને


90.

પારપટલ વહનમાં પાણી કયા પટલોની આરપાર પ્રવેશી શકે છે ?

  • કોષરસપટલ 

  • ધાનીરસપટલ 

  • A અને B બંને 

  • રસધાનીય પથ


Advertisement