CBSE
પારપટલ વહનમાં પાણી કયા પટલોની આરપાર પ્રવેશી શકે છે ?
કોષરસપટલ
ધાનીરસપટલ
A અને B બંને
રસધાનીય પથ
કયા વહનપથમાં પાણીના દૂરગામી વહનમાં ખાસ અવરોધ સર્જાતો નથી ?
કોષદીવાલ
અપદ્રવ્યપથ
A અને B બંને
સંદ્રવ્યપથ
વનસ્પતિમાં પાણીના દૂરગામી વહન માટે કઈ રચના છે ?
વહનમાર્ગો
વાહક એકમો
રાયનમાર્ગો
વાહકતંત્ર
ઘન જલસ્થિતિ દબાણ ઢોળાંશ અને ઋણ જલસ્થિતિ દબાણ ઢોળાંશ કઈ ઘટનાથી મેળવી શકાય છે ?
સામૂહિક વહન
દૂરગામી વહન
સાર્વત્રિક વહન
સક્રિય વહન
રસારોહણ એટલે
પર્ણ દ્વારા તૈયાર થયેલ ખોરાકનું મૂળ તરફ વહન
મૂળતંત્ર અને પ્રકાંડ તરફ પાણી અને ક્ષારિનું વહન
પર્ણ દ્વાર તૈયાર થયેલ ખોરાકનું કલિકાઓ તરફનું વહન
મૂળતંત્ર દ્વારા શોષાયેલ પાણી અને ક્જનીજક્ષારોનું પ્રકાંડ અને પ્રણ તરફ વહન
રસારોહણની ક્રિયા સાથે સંકળાયેલ છે ?
સંલગ્નબળ
પૃષ્ઠતાણ
કેષાકર્ષણ
આપેલ તમામ
રસારોહણ માટે જવાબદાર શું છે ?
પ્રસરણ
મૂળદાબ
આશૂનદાબ
એક પણ નહિ
B.
મૂળદાબ
કયા વહન પથ દ્વાર પ્રમાણમાં ખૂબ થોડું પાણી વહન પામે છે ?
સંદ્રાવ્યપથ
રસધાનીય પથ
અપદ્રાવ્યપથ
આપેલ તમામ
નિષ્ક્રિય વહન છે.
શક્તિના વપરાશ દ્વારા થાય છે.
ગુરુત્વાકર્ષણબળની વિરૂદ્ધ થાય છે.
B અને C બંને
વનસ્પતિ તેની જીવિતતાની જાળવણીમાં કેટલું પાણી ઉપયોગમાં લે છે ?
ઓછું
વધુ
બિલકુલ નહિ.
ઘણું ઓછુ