CBSE
મૂળ દ્વારા H2Oનું શોષણ કઈ ક્રિયાથી થાય છે ?
સક્રિય અને નિષ્ક્રિય
સક્રિય
સાંદ્ર શોષણ
નિષ્ક્રિય
કયા સંજોગોમાં વાયુરંધ્ર બંધ થાય છે ?
રક્ષકકોષની આશૂનતા ગુમાવવાથી
રક્ષકકોષ પાણી સંગ્રહ થવાથી
રક્ષકકોષની આશૂનતા ઘટવાથી
રક્ષકકોષમાં પાણી દાખલ થવાથી
એક જ બીજપત્ર ધરાવતી વનસ્પતિમાં પર્ણરંધ્રની રચનામાં સંકળાયેલ કોષ છે –
અધિસ્તરીયકોષ અને સહાયક કોષ
રક્ષકકોષ અને દહાયક કોષ
અધિસ્તરીય કોષ અને રક્ષકકોષ
માત્ર રક્ષકકોષ
પાણીના અણુઓમાં પરસ્પર આકર્ષણબળ એટલે ........
ગુરુત્વાકર્ષણીય બળ
ઘર્ષણબળ
સંલગ્નબળ
અભિલગ્નબળ
જેમ રક્ષકકોષની આશૂનતા વધે તેમ વાયુરંધ્રનું છિદ્ર ......... છે.
વધુ સંકડું બને.
સાંકડુ બને.
પહોળું થાય.
બંધ થાય.
રક્ષકકોષ આશૂન બનતા તેની દીવાલનો આકાર કેવો બને છે ?
લંબગોળ
વલયાકાર
ત્રિકોણાકાર
અર્ધચંદ્રાકાર
બે બીજપત્રો ધરાવતી વનસ્પતિમાં સૌથી વધુ સંખ્યામાં પર્ણરંધ્રો ક્યાં જોવા મળે છે ?
પર્ણની નીચેની સપાટી પર
પર્ણદંડમાં
પર્ણની ઉપરની સપાટી પર
પર્ણની કિનારીમાં
મૂળ દ્વારા શોષાયેલ વધારાના પાણીનો જથ્થો કયા સ્વરૂપે ગુમાવાય છે ?
પ્રવાહી સ્વરૂપે
ઘન સ્વરૂપે
વાયુ સ્વરૂપે
A અને C બંને
સૌથી ઓછી જલક્ષમતા શેમાં જોવા મળે છે ?
પર્ણના કોષોમાં
બાહ્યકના કોષોમાં
મૂળના કોષોમાં
પ્રકાંડના કોષોમાં
વનસ્પતિમાં ઉત્સ્વેદનક્રિયામાં કયાં અંગો ભાગ લે છે ?
માત્ર પ્રકાંડ
મૂળ
માત્ર પર્ણ
પર્ણ અને પ્રકાંડ
D.
પર્ણ અને પ્રકાંડ