Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

101.

વનસ્પતિના મૂળ્ના કોષોમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?

  • ખનીજક્ષારો

  • પ્રોટીન 

  • શર્કરા 

  • લિપિડ 


102.

સિંક એટલે ...........

  • ખોરાકનું સર્જન કરતું સ્થળ 

  • ખોરાકનો સંગ્રહ અને સર્જન કરતું સ્થળ 

  • ખોરાકનો સંગ્રહ કરતું સ્થળ 

  • આપેલમાંથી એક પણ નહિ.


103. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : વનસ્પતિમાં પ્રવાહી સ્વરૂપે પાણીનો નિકાલ થવાની ક્રિયાને બિંદુસ્વેદન કહે છે.
કારણ R : બિંદુસ્વેદન માટે જલોત્સર્ગગ્રંથિઓ પર્ણમાં રહેલી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement
104.

ખનીજદ્રવ્યોનું નુષ્ક્રિય શોષણ શા માટે થતું નથી ?

  • તેઓ વીજભાર ધરાવે છે. રસસ્તર પ્રવેશશીલ પટલ હોય છે, મૂળ્માં તેમની સંદ્રતાં વધુ હોય છે. 

  • તે કોષરસપટલમાંથી પસાર થઈ શકે છે, તેથી 

  • તેઓ વીજભાર ધરાવે છે, રસસ્તર અર્ધપ્રવેશશીલપટલ હોય છે. મૂળમાં તેમની સાંદ્રતા ઓછી હોય છે. 

  • આપેલમાંથી એક પણ નહિ.


C.

તેઓ વીજભાર ધરાવે છે, રસસ્તર અર્ધપ્રવેશશીલપટલ હોય છે. મૂળમાં તેમની સાંદ્રતા ઓછી હોય છે. 


Advertisement
Advertisement
105. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : રસારોહણની ક્રિયા માટે સામૂહિક વહન સિદ્ધાંત જવાબદાર છે.
કારણ R : રસારોહણ્ની ક્રિયામાં સંલગ્નબળ અને અભિલગ્નબળ મહત્વનો ભાગ ભજવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


106. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : સાનુકૂલિત પ્રસરણ કોષમાં ઘટકોને ઉપર નીચે જવાની પરવાનગી આપે છે.
કારણ R : સાનુકુલિત પ્રસરણ સંકેન્દ્રણ, ઢોળાંશની વિરૂદ્ધ દિશામાં થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


107.

ખનીજદ્રવ્યો કયા માર્ગે પર્ણ સુધી પહોંચે છે ?

  • અપદ્રવ્ય પથ 

  • ઉત્સ્વેદનમાર્ગ

  • અન્નવાહક માર્ગ 

  • સંદ્રવ્ય પથ 


108.

મૂળસ્ત્રોત એટલે .......

  • ખોરાકનો સંગ્રહ કરતું સ્થળ 

  • ખોરાકને ગ્રહણ કરતું સ્થળ

  • ખોરાકનું સર્જન કરતું સ્થળ 

  • ખોરાકનો સંગ્રહ કરતું સ્થળ 


Advertisement
109. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : વનસ્પતિઓમાં મૂળતંત્ર ફૂગ સાથે સહજીવન ગુજારે છે.
કારણ R : ફૂગ વનસ્પતિને N-યુક્ત સંયોજનો અને શર્કરા પૂરાં પાડે છે, જ્યારે વનસ્પતિ પાણી અને ખનીજતત્વો આપે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


110.

મૂળમાં રહેલા કયા કોષો નિયંત્રક ઘટક તરીકે વર્તે છે ?

  • અધઃસ્તર

  • પરિચક્ર 

  • બાહ્યક 

  • અંતઃસ્તર 


Advertisement