Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

131.

આપેલ આકૃતિ Q માં M દર્શાવતા વિસ્તારમાં અધિસાંદ્રદ્રાવણ બહારથી અંદર પ્રવેશવા માટે જવાબદાર રચના 

  • કોષરસતંતુઓ

  • કોષદિવાલ 

  • કોષરસપટલ 

  • રસસ્તર 


132.

આપેલ આકૃતિ Q કઈ ઘટના સૂચવે છે ? 

  • રસનિસંકોચન પ્રારંભની સ્થિતિ

  • રસસંકોચનની મધ્યસ્થ સ્થિતિ

  • રસસંકોચન પ્રારંભની સ્થિતિ 

  • પૂર્ણ રસસંકોચનની સ્થિતિ 


Advertisement
133. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-s, 3-t, 4-p, 5-q

  • 1-r, 2-t, 3-s, 4-q, 5-p 

  • 1-r, 2-s, 3-t, 4-q, 5-p t 

  • 1-r, 2-s, 3-q, 4-p, 4-


A.

1-r, 2-s, 3-t, 4-p, 5-q


Advertisement
134.

આપેલ આકૃતિમાં Q શું દર્શાવે છે ? 

  • અપદ્રવ્ય પથ

  • રસધાનીય પથ

  • અન્નવાહક માર્ગ 

  • સંદ્રવ્ય પથ 


Advertisement
135.

આપેલ આકૃતિમાં S દર્શાવેલ ભાગમાં કઈ ક્રિયા થાય છે ? 

  • રસધાની પથ

  • પારપટલ વહન 

  • સંદ્રવ્ય પથ 

  • અપદ્રવ્ય પથ


136.

આપેલ આકૃતિમાં દર્શાવેલ પ્રયોગ આસૃતિ પૂર્ણ થતાં બીકરમાં ખાંડનું સાંદ્રદ્રાવણ ઉમેરાતાં શું થશે ?

  • બીકરમાંથી પાણીનાં અણુઓ થિસલ ફનેલમાં પ્રવેશતં અટકે. 

  • બીકરમાંથી પાણી થિસલ ફનેલમાં પ્રવેશ કરે છે. 

  • થિસલ ફનેલમાંથી પાણી બીકરમાં પ્રવેશ કરે છે.

  • કોઈ પણ ક્રિયા થશે નહિ. 


137.

આપેલ આકૃતિ Q માં દર્શાવેલ કોષને અદ્યોસાંદ્ર દ્રાવણમાં મૂકતાં કઈ ઘટૅના બને ?

  • રસનિસંકોચન

  • બહિ:આસૃતિ

  • અંતઃચૂષણ 

  • રસસંકોચન 


138.

આપેલ આકૃતિમાં Q માં M દર્શાવયા વિસ્તારમાં શું હશે ?

  • મીઠાનું મદ્રદ્રાવણ

  • મીઠાનું સાંદ્રદ્રાવણ 

  • ધનીરસ 

  • કોષરસ 


Advertisement
139.

આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?

  • રસધાની પથ 

  • અપદ્ર્વ્ય પથ 

  • સંદ્રવ્ય પથ 

  • A અને C બંને


140.

આપેલ આકૃતિમાં દર્શાવેલ પ્રયોગમાં કયા પ્રકારના પટલનો ઉપયોગ થાય છે ?  

  • અપ્રવેશશીલ

  • પ્રવેશશીલ 

  • અર્ધપ્રવેશશીલ 

  • પસંદગીમાન પ્રવેશશીલ 


Advertisement