જ્યારે બે કોષો સમાન OP from Class Biology વનસ્પતિઓમાં વહન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

171.

ભુમિમાંથી મૂળના જલવાહક તત્વો સુધી પાણેનો પ્રવેશ એ શાના કારણે હોય છે.

  • પાણીમાં આયનોના સાંદ્રતા

  • શોષક દાબનાં ઢોળાંશ 

  • આશૂનતાદાબ 

  • અંતઃચૂષણનું પ્રમાણ 


172.

પાણીના વહનની દિશા ........... છે.

  • વધુ DP થી ઓછા DP 

  • ઓછા OP થી વધુ OP 

  • ઓછા DPD થી વધુ DPD 

  • આપેલ તમામ


173.

જ્યારે કોષમાં પાણી પ્રવેશે ચે ત્યારે OP, TP, અને DPD માં શું થાય છે.

  • TP & DPD ઘટે છે & OP વધે છે. 

  • OP & DPD ઘટે છે & TP વધે છે.

  • OP & TP વધે છે & તેથી DPD વધે છે. 

  • OP & DPD વધે છે & TP ઘટે છે. 


Advertisement
174.

જ્યારે બે કોષો સમાન OP પણ જુદા જુદા TP ધરાવતા હોય તો પાણીના વહનની દિશા કઈ શ્હે ?

  • અપૂરતો જથ્થો

  • ચોખ્ખું વહન નથી. 

  • ઓછો T.P થી વધુ TP તરફ 

  • વધુ TP થી ઓછા TP તરફ 


D.

વધુ TP થી ઓછા TP તરફ 


Advertisement
Advertisement
175.

કોષના આકારની જાળવણી શેનાથી થાય છે ?

  • શોષક દાબ 

  • દીવાલ દાબ

  • આસૃતિ દાબ 

  • આશૂનતા દાબ 


176.

કોષમાં હાઈટ્રોસ્ટેટીક દબાણ વિકાસ પાઁએ છે, તેને ....... કહે છે.

  • શોષક દાબ

  • આશૂનદાબ 

  • દીવાલ દબાણ 

  • આસૃતિ દાબ 


177.

તમને ત્રણ પ્રકારના કોષો આપવામાં આવેલા છે. મૂળરોમના કોષો, અંતઃ બાહ્યક કોષો અને મધ્યકોષો તેમને DPD પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો.

  • મધ્યપર્ણ < મૂળરોમ < બાહ્યકના કોષો 

  • મૂળરોમ < બાહ્યકતા કોષો < મધ્યપર્ણ કોષો 

  • મૂળરોમ < મધ્યપર્ણ < બાહ્યકના કોષો

  • બાહ્યકના કોષો < મધ્યપર્ણના કોષો < મૂળરોમ 


178.

આસૃતિ ક્ષમતા સંખ્યાકીય રીતે ......... ને સમાન છે.

  • D.P.D

  • આસૃતિ દાબ 

  • દીવાલદાબ 

  • આસૃતિ દાબ 


Advertisement
179.

કુદરતી પરિસ્થિતિઓમાં આસૃતિ દાબ એ .........

  • શૂન્ય

  • આશૂનતા દાબ કરતા વધુ 

  • આશૂનતા દાબ કરતા ઓછા 

  • આશૂનતા દાબને સમાન 


180.

જ્યારે કોષોને પાણીમાં મૂકવામાં આવે છે. ત્યારે તે ......... ના કારણે પાણી લે છે.

  • પ્રસરણ 

  • જલક્ષમતા અને TP

  • આસૃતિ દબાણ 

  • શોષક દાબ 


Advertisement