CBSE
જલક્ષમતા શેનાથી અસર પામે છે ?
દાબ ક્ષમતા
આસૃતિ ક્ષમતા
આધારક ક્ષમતા
આપેલ તમામ
ખૂબ મીઠાવાળા અથાણામાં જીવાણુઓ જીવી શકતા નથી કારણ કે ....
અથાણાનાં માધ્યમમાં આવેલા પોષકદ્રવ્યો જીવવા માટે મદદરૂપ બનતા નથી.
મીઠું જીવાણુઓના પ્રજનનને અવરોધે છે.
પ્રકાશ સંશ્લેષણ માટે પૂરતો પ્રકાશ પ્રાપ્ય નથી.
તે રસઃસંકોચિત બને છે અને મૃત બને છે.
વનસ્પતિના કોષો નિસ્યંદિત પાણીમાં ફાટી જતા નથી કારણ કે
કોષદિવાલ સ્થિતિસ્થાપક, સખત અને તણાવ યુક્ત હોય છે.
કોષદિવાલ મૃઍત અને અપ્રવેશશીલ
કોષદીવાલ પ્રવેશશીલ હોય છે.
કોષદીવાલ જીવીત હોય છે.
કોષને જ્યારે અધિસાંદ્ર દ્રાવનમાં મુકવામાં આવે ત્યારે જલક્ષમતા .........
સૌપ્રથમ વધશે ત્યારબાદ ઘટશે.
વધશે
ઘટશે
કોઈ ફ્રેરફાર થશે નહિ.
જો રસ સંકોચન ધરાવતા કોષને નિસ્યંદિત પાણીમાં મૂકવામાં આવે તો તે તેની મૂળભૂત સ્થિતિમાં ફેરવાય છે. અને આશૂન બને છે તેને .......... કહે છે.
રસનિઃસંકોચન
રસઃસંકોચન
બર્હિઆસૃતિ
અંતઃઆસૃતિ
A.
રસનિઃસંકોચન
જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે જલક્ષમતા ........
સૌપ્રથમ વધશે ત્યાર બાદ ઘટશે
વધશે
ઘટશે
કોઈ ફેરફાર થશે નહિ
જો જમીનમાં ખાતરની માત્રા વધુ હોય અને પાણીને ઉણપ હોય તો કઈ અસર થશે ?
વનસ્પતિઓનું મુરઝાઈ જવું.
વધુપડતી વૃદ્ધિ
અલ્પવૃદ્ધિ
કોઈ અસર થશે નહિ.
અધિસાંદ્ર દ્રાવણ
દ્રાવ્યો.
કોષરસ
શુદ્ધ પાણી માટે જલક્ષમતાનું મુલ્ય ........ છે.
શૂન્ય
1
2
3
દ્રાવણની આસૃતિ ક્ષમતા હંમેશા .......... રહેશે.
શૂન્ય
ધન
ઋણ
જુદુ જુદુ