Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

191.

જલક્ષમતા શેનાથી અસર પામે છે ?

  •  દાબ ક્ષમતા 

  • આસૃતિ ક્ષમતા 

  • આધારક ક્ષમતા

  • આપેલ તમામ


192.

જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે જલક્ષમતા ........

  • સૌપ્રથમ વધશે ત્યાર બાદ ઘટશે

  • વધશે 

  • ઘટશે 

  • કોઈ ફેરફાર થશે નહિ 


193.

જો રસ સંકોચન ધરાવતા કોષને નિસ્યંદિત પાણીમાં મૂકવામાં આવે તો તે તેની મૂળભૂત સ્થિતિમાં ફેરવાય છે. અને આશૂન બને છે તેને .......... કહે છે.

  • રસનિઃસંકોચન

  • રસઃસંકોચન 

  • બર્હિઆસૃતિ 

  • અંતઃઆસૃતિ 


194.

વનસ્પતિના કોષો નિસ્યંદિત પાણીમાં ફાટી જતા નથી કારણ કે

  • કોષદિવાલ સ્થિતિસ્થાપક, સખત અને તણાવ યુક્ત હોય છે. 

  • કોષદિવાલ મૃઍત અને અપ્રવેશશીલ

  • કોષદીવાલ પ્રવેશશીલ હોય છે. 

  • કોષદીવાલ જીવીત હોય છે. 


Advertisement
195.

જો જમીનમાં ખાતરની માત્રા વધુ હોય અને પાણીને ઉણપ હોય તો કઈ અસર થશે ?

  • વનસ્પતિઓનું મુરઝાઈ જવું.

  • વધુપડતી વૃદ્ધિ 

  • અલ્પવૃદ્ધિ 

  • કોઈ અસર થશે નહિ. 


196.

દ્રાવણની આસૃતિ ક્ષમતા હંમેશા .......... રહેશે.

  • શૂન્ય 

  • ધન 

  • ઋણ 

  • જુદુ જુદુ


197.

શુદ્ધ પાણી માટે જલક્ષમતાનું મુલ્ય ........ છે.

  • શૂન્ય

  • 2

  • 3


198.

ખૂબ મીઠાવાળા અથાણામાં જીવાણુઓ જીવી શકતા નથી કારણ કે ....

  • અથાણાનાં માધ્યમમાં આવેલા પોષકદ્રવ્યો જીવવા માટે મદદરૂપ બનતા નથી.

  • મીઠું જીવાણુઓના પ્રજનનને અવરોધે છે. 

  • પ્રકાશ સંશ્લેષણ માટે પૂરતો પ્રકાશ પ્રાપ્ય નથી. 

  • તે રસઃસંકોચિત બને છે અને મૃત બને છે. 


Advertisement
Advertisement
199.
જ્યારે વનસ્પતિ કોષને અધિસાંદ્ર દ્રાવણમા6 મૂકવામાં આવે ત્યારે તે રસ સંકોચિત બને છે. આ અવસ્થામાં કોષદીવાલ અને કોષરસપટલની વચ્ચે શું આવેલું હોય છે ? 
  • અધિસાંદ્ર દ્રાવણ 

  • દ્રાવ્યો.

  • પાણી અને હવા 
  • કોષરસ 


A.

અધિસાંદ્ર દ્રાવણ 


Advertisement
200.

કોષને જ્યારે અધિસાંદ્ર દ્રાવનમાં મુકવામાં આવે ત્યારે જલક્ષમતા .........

  • સૌપ્રથમ વધશે ત્યારબાદ ઘટશે.

  • વધશે 

  • ઘટશે 

  • કોઈ ફ્રેરફાર થશે નહિ.


Advertisement