Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

211.

A અને B બે કોષો પાસપાસે આવેલા છે. કોષ A 10 atm,આસૃતિ દાબ, - 7 atm આશૂનતા દાબ, એ પ્રાસારણ દાબમાં 3 atm નાં ઘટાડો ધરાવે છે. કોષ B 8 atm આસૃતિ દાર 3 atm આશૂન દાબ અને પ્રસરણ દાબમાં 5 atm નો ઘટાડો ધરાવે છે. તો પરિણામ શું હશે ?

  • કોષ A થી B તરફ પાણીની ગતિ 

  • કોષ B થી A તરફ પાણીની ગતિ 

  • બંને વચ્ચે સમતુલન રહેશે. 

  • પાણીની ગતિ દર્શાવતો નહિ.


212.

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

  • પાણી અને અકાર્બનિક ક્ષારો બંનેમાંથી એકનું વનસ્પતિઓમાં એક સમયે શોષણ થાય છે.

  • વનસ્પતિઓ વધુ પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે. 

  • વનસ્પતિઓ ભૂમિના પાણે દ્વારા થોડા પ્રમાણમાં ખનીજક્ષારો લે છે. 

  • મૂળરોમ દ્વારા પાણી અને અકાર્બનિક ક્ષારે બંને એક સાથે શોષાય છે. 


213.

........ ના કારણે જ્યારે બીજને પાણીમાં મૂકતા તે ફૂલે છે.

  • અંતઃચુષણ 

  • ભેજ શોષક 

  • આસૃતિ 

  • આપેલ તમામ


214.

વનસ્પતિઓમાં અથવા મૂળરોમ કોષ બીજમાં પાણેના ઈનફલસનો પ્રથમ તબક્કો ......... છે.

  •  શોષક

  • આસૃતિ 

  • અંતઃચુષણ 

  • શોષણ


Advertisement
Advertisement
215.

કોષમાં રસ સંકોચનની શરૂઆત માટે ક્ષારની સાંદ્રતા ........... હોવી જરૂરી છે.

  • અસાંદ્ર

  • સમસાંદ્ર 

  • અધોસાંદ્ર દ્રાવણ 

  • અધિસાંદ્ર દ્રાવણ 


D.

અધિસાંદ્ર દ્રાવણ 


Advertisement
216.

અંતઃચુષણ માટેની સાચી શૃંખલા ........... છે.

  • અગર અગર < પ્રોટીને < સેલ્યુલોઝ

  • અગર અગર > સેલ્યુલોઝ > પ્રોટીન 

  • પ્રોટીન > સેલ્યુલોઝ > અગર અગર 

  • અગર અગર > પ્રોટીન > સેલ્યુલોઝ 


217.

વરસદની ઋતુમાં લાકડનાં દરવાજાઓ સામાન્ય રીતે ફૂલવું એ ........... દ્વારા થાય છે.

  • લાકડાની ગુણવત્તા

  • ખરાબ કામને કારણે 

  • આસૃતિ 

  • અતઃચુષણ 


218.

નીચેના પૈકી કયા બીજમાં અંતઃચુષણ દાબ વધુ વિકાસ પામે છે ?

  • રાઈનું તેલ ધરાવતું બીજ

  • ઘઉંના બીજ 

  • ચોખના બીજ 

  • ચણાનાં બીજ 


Advertisement
219.

જ્યારે રસ સંકોચિત કોષને અધોસાંદ્ર દ્રાવનમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું વહન કોષની અંદર થશે. આ કયા દબાણના કારણે ઉદ્દભવે ?

  • WP

  • DPD

  • OP

  • આપેલ એક પણ નહિ.


220.

સૌથી વધુ શક્તિ ધરાવતો અંતઃચુષક ......... છે.

  • સેલ્યુલોઝ 

  • લિગ્નીન

  • અગર અગર 

  • પ્રોટેન્સ 


Advertisement