CBSE
કયો વનસ્પતિ અંતહ્સ્ત્રાવો પાણીના સક્રિય શોષણમાં મદદરૂપ બને છે ?
સાયટોકાઈનીન
ABA
ઓક્ઝિન
GA
મૂળ દ્વારા પાણીના સક્રિય શોષણ માટે યોગ્ય તાપમાન ......... છે.
20-35 C
40-45 C
10-25 C
કોઈ પણ તાપમાને લઈ શકાય.
વનસ્પતિમાં પાણીના શોષણ મૂળટોપ કોઈ ભાગ ભજવતો નથી કારણ કે .
જલવાહક પેશી સાથે જોડાણ ધરાવતા નથી.
કોષો મૃત હોય છે.
કોષો અવ્યવસ્થિત ગોઠવાયેલ હોય છે.
મૂળરોમ ધરાવતા નથી.
દ્વિતિય જલવાહક સુધી ભૂમાંથી પાણીનો પથ ............
પરિચક્ર → ભૂમિ → મૂળરોમ → બાહ્યક → અંતઃસ્તર → આદિદારૂ → અનુદારુ
ભુમિ → મૂળરોમ→ બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → આદિ દારુ → અનુદારુ
અનુદારૂ → આદુદારુ → પરિચક્ર → બાહ્યક → અંતઃસ્તર → ભૂમિ → મૂળરોમ
બાહ્યક → મૂળરોમ → અંતઃસ્તર → પરિચક્ર → આદિદારુ → અનુદારૂ
ભૂમિમાનાં હાજર પાણી માટે શું સાચું છે ?
Echard = Holard + chresard
Chresard = holard + Echard
Holard = chresard + Echard
Holard = chresard + Echard
આસૃતિની વિરૂદ્ધમાં પાણીનું શોષણ ઊર્જા પર આધારિત છે. આસિધાંતને .......... કહે છે.
જથ્થામય શોષણ
સક્રિય શોષણ
પરોક્ષ શોષણ
અંત: ચૂષણ
નીચેનામાંથી કયા પ્રકારનું શોષણ વારંવાર થાય છે.
ક્ષાર શોષણ
મૂળનું શોષણ
પરોક્ષ શોષણ
સક્રીય શોષણ
જેમ હવાની અવરજવર ઓછી થાય તેવી ભુમિમાં પાણીના શોષણનો દર ........ થશે.
સમાન રહે
વધશે
ઘટશે
આપેલ એક પણ નહિ.
C.
ઘટશે
પાણીનું પરોક્ષ શોષણ .......... દ્વારા થાય છે ?
ઉત્વેદનનું ખેંચાણ
આસૃતિ
ઉર્જાની હાજરી
મૂળદાબ
......... ભુમિમાંથી કયા પ્રકારના પાણીનું શોષણ મૂળતંત્ર દ્વારા થાય છે ?
કેશાકર્ષણ જળ
ભેજશોષક પાણી
ગુરુત્વાકર્ષિય પાણી
આપેલ તમામ