Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

231.

............ લીધે લવણોધભિધ વનસ્પતિઓ દેહધાર્મિક દ્રષ્તિએ સૂકી ભૂમિમાં વૃદ્ધિ પામે છે.

  • પાણીમાં વધુ પડતા ક્ષારો

  • સૂકી ભૂમિ 

  • બહારની બાજુ વધુ પ્રમાણમાં ભેજ 

  • વનસ્પતિઓમાં વધુ પડતા ક્ષારો 


232.

નીચેના પૈકી મૂળ દ્વારા શોષણ અવરોધતા પરિબળો કયા છે ?

  •  ઓછી હવા ધરાવતી ભૂમિ 

  • ભુમિનું નીચું તાપમાન 

  • ભૂમિના દ્રાવણની વધ સાંદ્રતા

  • આપેલ તમામ


233.

ભૂમિના કણોની ફરતે પાણી ચોક્કસ રીતે જળવાયેલું રહે છે, તેને ........... કહે છે.

  • કેશાકર્ષણ જળ

  • ક્ષેત્રની ક્ષમતા  

  • પાણીનું વહન 

  • અનુબંધિત જળ


234.

મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું સક્રિય શોષણ એ મુખ્યત્વે .......... દ્વારા અસરકારક પામે છે.

  • ઉત્સ્વેદન દ્વારા કોષરસને ઉપરની તરફ ખેચે છે. 

  • લાક્ષણિક પેશી ગોઠવણી 

  • મૂળની શ્વસન પ્રક્રિયા 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
235.

મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું પરોક્ષ શોષણ એ મુખ્યત્વે ……….. દ્વારા અસરકારક છે.

  • ઉત્સ્વેદન દ્વારા કોષરસને ઉપરની તરફ ખેંચે છે. 

  • લાક્ષણિક પેશી ગોઠવણી 

  • મૂળની શ્વસન પ્રક્રિયા દ્વારા 

  • ઉપરનામાંથી એક પણ નહિ.


Advertisement
236.

ઉચ્ચ વનસ્પતિઓમાં વધુ શોષણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે ?

  • આસૃતિ શોષણ 
  • બિન આસૃતિ શોષણ

  • સક્રિય શોષણ 

  • પરોક્ષ શોષણ 


D.

પરોક્ષ શોષણ 


Advertisement
237.

જ્યારે પાણીનું શોષણ વધે ત્યારે .......

  • શ્વસન વધે છે. 

  • મૂળદાબ વધે છે.

  • ઉત્સ્વેદન વધે છે. 

  • પ્રકાશસંશ્લેષણ વધે છે.


238.

જ્યારે ભૂમિનું તાપમાન 1 C બને ત્યારે ........

  • પાણીનું શોષણ વધે 

  • પાણીનું શોષણ ઘટે 

  • પાણીનું શોષણ પર કોઈ અસર થતી નથી. 

  • B અને C બંને સાચા છે.


Advertisement
239.

નાના મૂળમાં પાણીનું વધુ સક્રિય શોષણ ......... દ્વારા થાય છે.

  • ત્વક્ષાના આવરણયુક્ત પરિપક્વન પ્રદેશ

  • વિસ્તરણ પ્રદેશ 

  • મૂળટોપ પ્રદેશ 

  • મૂળરોમ પ્રદેશ 


240.

મૂળ દ્વારા પાણીનું સક્રિય શોષણ ક્યારે થાય છે ?

  • ઉત્સ્વેદનનો દર ઊંચો હોય છે. 

  • પ્રરોહ દાબ ઊંચો હોય છે.

  • ભૂમિનું દ્રાવણ અધિસંદ્ર હોય છે. 

  • ભૂમિનું દ્રાવણ અધોસાંદ્ર હોય છે. 


Advertisement