Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

241.

નીચેના પૈકી કઈ અસંગત જોડકું છે ?

  • કેશાકર્ષણ થીયરી – પ્રીસ્ટલી

  • પ્લસેશન થીયરી – જે.સી.બોસ 

  • રીલે પમ્પ થીયરી – ગોડલેવ્સકી  

  • અંતઃચૂષણ થીયરી – વોન સેરસ


242.

જ્યારે વનસ્પતિઓ જાળા જેવી બને તો કઈ પેશી દૂર થાય ?

  • અન્નવાહકથી મજ્જા

  • જલવાહક અને મજ્જા 

  • જલવાહક અને અન્નવાહક 

  • અધિસ્તરથી અન્નવાહક 


243.

............ દ્વારા પ્રકાંડમાં પાણીનું પ્રમાણ વધે છે.

  • આસ્રતિ દાબ 

  • સંલગ્નબળ અને ઉત્સ્વેદન ખેંચાણ 

  • આધૂનતાદાબ 

  • આપેલ એક પણ નહિ.


244.

જલવાહકમાં પાણીના સ્તંભની સાતત્યતા .............. દ્વારા જળવાય છે.

  • પાણીનો સંલગ્ન ગુણધર્મ 

  • પાણીની બાષ્પોત્સર્જન શક્તિ 

  • હવાના પરપોટાની હાજરી 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
245.

ઉત્સ્વેદન – સંલગ્ન – ખેંચાણ થીયરી ......... માં જોવા મળે છે.

  • પરોક્ષ શોષણ 
  • સક્રિય અને પરોક્ષ શોષણ 

  • સક્રિય શોષણ 

  • આપેલ એક પણ નહિ.


246.

ડિક્સન અને જોલી ............ સાથે સંકળાયેલા છે.

  • રસરોહણનું સંલગ્ન અને ઉત્સ્વેદન ખેંચાણ 

  • પ્રાકશ પ્રક્રિયા અને પ્રકાશસંશ્લેષણ 

  • અજારક શ્વસનમાં 

  • આપેલ એક પણ નહિ.


247.

વનસ્પતિના થડની છાલમાંથી વલયને દુર કરતાં તેનું ક્રમિક રીતે મૃઍત્યુ થશે કારણ કે

  • જલવાહકની હવા બંધ થાય છે.

  • પાણી ઉપર જતુ નથી. 

  • ફુગ અને કીટકો ખુલ્લા ભાગોમાં ઘુસે છે. 

  • ખોરાક નીચે સુધી પહોંચતા નથી અને મૂળ અપૂરતું બને છે. 


248.

લાકડાનાં પ્રકાંડમાં રસારોહણ .............. ના કારણે થાય છે.

  • પ્રકાશસંશ્લેષણ

  • ઉત્સ્વેદન ખેંચાણ 

  • કેશાકર્ષણ 

  • આણ્વીય અભિલગ્ન 


Advertisement
Advertisement
249.

પાણીના અણુઓ માટે કોષદિવાલનાં આકર્ષિત બળને ........... કહે છે.

  • રસસંકોચન

  • અભિલગ્ન 

  • સંલગ્ન 

  • અસૃતિ 


B.

અભિલગ્ન 


Advertisement
250.

રસારોહણની જગ્યા .......... દ્વારા દર્શાવવામાં આવે છે.

  • અવરોધક પ્રયોગ

  • આસ્રતિમીટર 

  • પોરોમીટર 

  • મેનોમીટર 


Advertisement