CBSE
શેરડીની વનસ્પતિમાં રીંગીંગ પ્રયોગ કરી શકાતો નથી કારણ કે ....
વાહિપુલો ફૂલે છે.
જલવાહકમાં અન્નવાહક હાજર હોય છે.
તેની જલવાહકપેશી ઓછી હોય છે.
અન્નવાહક મૃદૂતક સિવાયની અન્નવાહક પેશી
વાયુસંધ્રના નિયંત્રણમાં કયા ધાતુ આયનો સંકળાયેલા હોય છે.
પોર્ટેશિયમ
આયન
મેગ્નેશિયમ
ઝિંક
Rininging experiment શું દર્શાવે છે ?
પરોક્ષ શોષણ
ખુલ્લુ અને બંધ વાયુરંધ્ર
રસરોહણનો પથ
ઉત્સ્વેદનની તુલના
વનસ્પતિઓમાં કાર્બનિક દ્રવ્યોનું સ્થળાંતર .......... થી થાય છે.
મજ્જા
અન્નવાહક પેશી
અધિસ્તર
જલવાહક પેશી
B.
અન્નવાહક પેશી
રસારોહણ માટે વધુ સ્વીકાર્ય થીયરી ......... દ્વારા આપવામાં આવી છે.
ડિસ્કન અને જોલી
ગોડલેવ્સ્કી અને સેક
જે.સી.બોઝ
સ્ટેફન હેલ્સ
............ વનસ્પતિમાં રીંગીંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
એવેના વનસ્પતિ
બાલ્સમ વનસ્પતિ
ગુલબાસ વનસ્પતિ
ભારતીય ટેલીગ્રાફ વનસ્પતિ
વનસ્પતિઓમાં ઉત્સ્વેદન ક્યારે ખૂબ જ ઓછું થાય ............
ભૂમિમાં વધુ પડતું પાણે હોય છે.
પર્યાવરણીય પરિસ્થિતિ ખૂબ સૂકી હોય છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે.
વધુ પવનનો વેગ
મૂળરોમમાંથી મૂળની જલવાહકપેશીમાં પાણીનું વહન એ .......... છે.
સંદ્રવ્યીક
અપદ્રવ્યીક
સંદ્રવ્ય + અપદ્રવ્ય
આસૃતિ દ્વારા
........ ના કારણે વાયુરંધ્ર ખુલે છે.
વાતાવરણમાં CO2 નું પ્રમાણ
રક્ષકકોષોના આધૂનતા
રક્ષકકોષોના કદ
રક્ષકકોષોની સંખ્યા
શું કરવાથી વૃક્ષને હાનિ પહોંચે છે ?
તેની છાલમાં થતો ઘટાડો
તેના પર્ણોને અડધા કરતા ઓછા કરવાથી
બધા પર્નોને ઓછા કરવાથી
તેની ડાળીઓને અડધા કરતાં ઓછી કરવથી