CBSE
નીચે પૈકી કયા આયનનો ભરાવો વાયુરંધ્રના ખુલવા પહેલા થાય છે ?
K+
Mg++
Na+
PO4
A.
K+
આશૂન દાબમાં ફેરફાર ક જેને કારણે વાયુરંધ્રો ખૂલે અને બંધ થાય તે ........... ને કારણે થાય છે.
ક્લોરાઈડ આયનનો ઘટાડો
પ્રતિવર્તી સ્ટાર્ચ-શર્કરા રૂપાંતર
પ્રતિવર્ષ શોષણ અને K-lons ઘટવું
આપેલ એક પણ નહિ.
ઉત્સ્વેદનમાં માપન માટે વપરાતું સાધન
આસૃતિમાપન
ખચાણમાપન
બાષ્પોમીટર
પોટોમીટર
............ રક્ષકકોષો શેની હાજરીથી બીજા અધિસ્તરીય કોષોથી જુદા પડે છે ?
હરિતકણ સાથે PEP – કાર્બોક્સાયલેઝ ઉત્સેચક
કણાભસુત્રની ગેરહાજરી
મોટી રસધાનીઓ
દ્વિતિય દિવાલ
રસાળ વનસ્પતિઓમાં વાયુરંધ્ર રાત્રિ દરમિયાન ખુલે અને દિવસ દરમિયાન બંધ રહે નીચેના પૈકીની કઈ સારી પૂર્વધારણા ફક્ત રાત્રિ દરમિયાન ખૂલે તેની ક્રિયાવિધિનું વર્ણન કયું ?
CO2 નો ઉપયોગ, શર્કરાન અભરાવામાં વધતું pHપરિણામ
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
જ્યારે વાયુરંદ્રો ડુબેલા હોય ત્યારે ઉત્સવેદન ઘટે છે.
જ્યારે પર્ણ ચર્મીય અને રોમમય બને ત્યારે ઉત્સ્વેદન ઘટે છે.
જ્યારે મૂળ પ્રરોહાગ્રનો ગુણોત્તર વધે છે ત્યારે ઉત્સ્વેદન વધે છે.
જ્યારે ક્ષીર અને શ્લેષ્મએ પેશીમાં વધે ત્યારે ઉત્સ્વેદન વધે છે.
............... ના કારણે ઝાડનું થડ દિવસમાં સંકોચાય છે.
દિવસના કલાકોમાં વારંવાર વૃદ્ધિ
વનસ્પતિઓમાં પ્રકાશનું દીર્ધીકરણ પ્રેરે
વારંવાર ખોરાકનું સ્થળંતરણ
ઉત્સ્વેદનનું ખેંચાણ પ્રેરવું
નીચે પૈકી કઈ વનસ્પતિઓ ઉત્સ્વેદનમાં પાણીમાં ઘટાડાનું નિયંત્રણ કરે છે ?
C2– વનસ્પતિઓ
C3– વનસ્પતિઓ
બંને સમાન
C4– વનસ્પતિઓ
વનસ્પતિઓમાં ઉત્સ્વેદનની ખૂબ મહત્વનું કાર્યએ .........
ખનીજો વારંવાર વધવું
પાણીનો ઘટાડો
વનસ્પતિઓનું થંડું પડવું
વાર્નવાર રસરોહણ
નીચે પૈકી કોણ ઉત્સ્વેદનનો દર ઘટાડે છે ?
પ્રકાશની તીવ્રતામાં ઘટાડો
પવન વેગમાં વધારો
તાપમાનમાં વધારો
વનસ્પતિઓમાં પાણી લેવામાં વધારો