CBSE
સાથીકોષોનું કાર્ય ......... છે.
અન્નવાહકને પાણી પુરું પાદે છે.
પરોક્ષ વહન દ્વાર ચાલની ઘટકોમાં શર્કરામાં ભરાવો.
ચાલની ઘટકોમાં શર્કરાનો ભરાવો
સક્રિય વહન માટે ચાલની ઘટકોમાં ઊર્જા પૂરી પાડવી.
વનસ્પતિ સંગ્રહિત અંગોમાં સ્ટાર્ચ તરીકે સામન્ય રીતે કાર્બોદિત જોવા મળે છે. નીચે પૈકી પાંચ સ્ટાર્ચના ગુણધર્મમાંથી કયું તેનું સંગ્રહિત પદાર્થ તરીકે ઉપયોગી બને છે.
1. સરળ રીતે સ્થળાંતરણ
2. રાસાયણિક રીતે નિષ્કિય
3. પ્રાણીઓ દ્વારા સરળતાથી પાચન
4. આસૃતિની દ્રષ્ટીએ નિષ્ક્રીય
5. પ્રકાશસંશ્લેષણ દરમિયાન સંશ્લેષણ
તેન ઉપયોગી ગુણધર્મો છે.
2 અને 3
2 અને 4
1,2 અને 5
1 અને 5
રક્ષકકોષો ............ માં મદદરૂપ છે.
ચડાઈ સામે રક્ષણ
ઉત્સ્વેદન
બિંદુત્સ્વેદન
ચેપ સામે લડત
સ્થલજ વનસ્પતિમાં, બીજા અધિસ્તરીય કોષો કરતા6 રક્ષકોષો જુદા પડે છે. જે ........ ધરાવે છે.
હરિતકણ
કોષરસકંકાલ
કણભાસુત્ર
અંતઃકોષરસજાળ
......... ની મદદથી ચાલની નલિકાના ઘટકોમાં કાર્બનિક દ્રવ્યોનું સ્થળાંતર થાય છે.
મૂળદાબ અને ઉત્સ્વેદન ખેંચાણ
P-પ્રોટીન્સ
વાહકો અને ATP ની મદદથી થતું સમુહિક વહન
કોષરસીય પ્રવાહ
બિંદુત્સ્વેદન એ ......... નું પરિણામ છે.
આસૃતિ
ઉત્સ્વેદન
મૂળદાબ
પ્રસરણ
C.
મૂળદાબ